Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०
-
प्रज्ञापनासूत्रे योध्यः, स च स्वयमेवाग्रे सूत्रकृताऽभिधास्यते, अस्याश्च प्रज्ञापनाया उपाङ्गरूपायाः सम्यग्ज्ञानहेतुत्वेन परम्परया मोक्षप्रापकत्वात् श्रेयोभूतत्वं बोध्यम्, अतः 'श्रेयांसि बहुविघ्नानि' इति वचनाद् माभूदत्र कश्चिद् विघ्न इति विघ्न व्यूहविध्वंसाय शिष्य शिक्षणाय शिष्याणां मङ्गलादि परिग्रहाय स्वतो मङ्गलरूपाया अपि अस्याः आदिमध्यान्तेषु मङ्गलं वक्तव्यम्, तत्र आदिमङ्गलं तावत् निर्विघ्नेन शास्त्र परिसमाप्त्यर्थम्, मध्यमङ्गलम् अवगृहीतशास्त्रार्थस्थिरीकरणार्थम्, अन्तमङ्गलं शिष्यप्रशिष्यपरम्परया शास्त्रस्याव्यवच्छेदार्थम्-तथाचोक्तम्सम्बन्ध केवल श्रद्धानुसारी जनों की अपेक्षा से समझना चाहिए। सूत्रकार स्वयं आगे उसका कथन करेंगे।
उपांग रूप यह प्रज्ञापना सूत्र सम्यग्ज्ञान का कारण होने से श्रेयोभूत (कल्याणमय) है और 'श्रेयस्कर कार्यों में बहुत विघ्न आते हैं, इस कथन के अनुसार इस में कोई विघ्न उपस्थित न हो, इस प्रकार विघ्नों का विनाश करने के लिए, शिष्यों को शिक्षा देने के लिए तथा शिष्यों की बुद्धि में मंगल-परिग्रह के लिए अर्थात् शिष्य ऐसा समझे कि-हमने मंगल किया है, इसलिए स्वतः मंगल रूप भी इस शास्त्र की आदि में मध्य में और अन्त में मंगल कहना चाहिए। इनमें से आदि मंगल का प्रयोजन शास्त्र की निर्विघ्न समाप्ति होता है । मध्य मंगल ग्रहण किए हुए शास्त्र के अर्थ को स्थिर करने के અને તેનું જ્ઞાન ઉપેય છે. ગુરૂપવક્રમ રૂપ સમ્બન્ધ કેવળ શ્રદ્ધાનુસારી જનની અપેક્ષાએ સમજવો જોઈએ. સૂત્રકાર પોતે જ આગળ એનું કથન કરશે.
ઉપાંગરૂપ આ પ્રજ્ઞાપના સૂત્ર સમ્યફ જ્ઞાનનું કારણ થવાથી શ્રેયેભૂત (કલ્યામય) છે. અને શ્રેયસ્કર કાર્યોમાં ઘણાં વિદને આવે છે. આ કથન અનુસાર આમાં કઈ વિઘન ન આવે, આમ વિઘનનો વિનાશ કરવા માટે, શિષ્યને શિક્ષા દેવા માટે તેમજ શિષ્યોની બુદ્ધિમાં મંગલ પરિગ્રહને માટે અર્થાત્ શિષ્ય એમ સમજે કે અમે મંગળ કર્યું છે એટલા માટે સ્વયં મંગલ રૂપ હોવા છતાં આ શાસ્ત્રની શરૂઆતમાં મધ્યમાં અને અન્તમાં મંગલ કરવું જેઈએ. આમાંથી આદિ મંગળનું પ્રયોજન શાસ્ત્રની નિવિન સમાપ્તિ હોય છે. મધ્યમંગલ ગ્રહણ કરેલા શાસ્ત્રના અર્થને સ્થિર કરવા માટે અને અતિમ મંગલનું પ્રયોજન છે કે શિષ્યોની પરંપરા ચાલુ રહે અને શાસ્ત્ર વિચિછન્ન ન બનવા પામે. કહ્યું છે કે ' મંગલ શાસ્ત્રની આદિમાં. મધ્યમાં અને અન્તમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧