Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे
तदर्थ प्रतिपादयितु रर्हतः किं प्रयोजनमिति चेदत्रोच्यते - तस्य कृतकृत्यतया किश्चिदपि प्रयोजनाभावात् प्रयोजनं विना अर्थप्रतिपादनप्रयासो व्यर्थ इति वाच्यम्, तस्य तीर्थकर नाम कर्म विपाकोदयेन सम्भवात् उक्तञ्च - 'तं च कह वेइज्जइ ? अगिलाए धम्मदेसणाए' तच्च कथं वेद्यते ? अग्लान्या धर्मदेशनायैव ' इति, श्रोतॄणां साक्षात् प्रयोजनं विवक्षिताध्ययनार्थं परिज्ञानम्, परम्पराप्रयोजनन्तु निःश्रेयसावाप्तिः, तथाहि श्रोतारः खलु विवक्षित मध्ययनार्थं सम्यक्तया अधिगम्य संसारप्रपञ्चाद् विरज्यन्ते, विरक्ताश्च भूत्वा संसारान्निर्गन्तुमिच्छन्तः
८
कहा जा सकता है कि आगम के अर्थ के मूलकर्त्ता अर्हन्त भगवान् का क्या प्रयोजन हो सकता है ? वे कृतकृत्य हो चुके होते हैं, अतः उनका कोई प्रयोजन नहीं होता और प्रयोजन के विना अर्थ का प्रतिपादन करना वृथा है, ऐसा नहीं कहना चाहिए ।
तीर्थकर भगवान् तीर्थकर नाम कर्म के उदय से अर्थ का प्रतिपादन करते हैं । कहा भी है- 'तीर्थकर नाम कर्म किस प्रकार से वेदन किया जाता है ? उत्तर यह है कि बिना ग्लानि से धर्मदेशना देने से उसका वेदन होता है ।
श्रोताओं का साक्षात् प्रयोजन अध्ययन के अर्थ का ज्ञान हो जाना हैं, अर्थात् आगम का श्रवण करने वाले को उसका इष्ट अर्थ मालूम हो जाता है । श्रोता का परम्परा प्रयोजन मोक्ष की प्राप्ति होती है। श्रोता अपने विवक्षित अध्ययन के अर्थ को समीचीन रूप से जानकर सांसारिक प्रपंच से विरक्त हो जाते हैं ।
કહેવુ જોઇએ કે આગમના અર્થના મૂળ કર્તા અન્ત ભગવાનને શુ પ્રત્યેાજન હાઇ શકે ? તે તે કૃતકૃત્ય બની ચુકેલા હાય છે, તેથી તેમને કોઈ પ્રયાજન હેાતુ નથી અને પ્રયાજન વિના અનું પ્રતિપાદન કરવું વૃથા छेभन हेवु लेहये.
તીર્થંકર ભગવાન તીર્થં་કર નામ કર્મના ઉદયથી અર્થનું પ્રતિપાદન કરે છે. કહેલ પણ છે કે તીર્થંકર નામ કમ કેવી રીતે જાણી શકાય છે ? તેના ઉત્તર આ છે કે વિના સંકોચે ધદેશના દેવાથી એનુ વેદન થાય છે. શ્રેાતાઓનું પ્રત્યક્ષ પ્રયેાજન અધ્યયનના અર્થનુ જ્ઞાન બને છે, અર્થાત્ આગમના શ્રવણુ કરનારને એના અભિષ્ટ અર્થ જણાઇ આવે છે. શ્વેતાનુ પરંપરા પ્રત્યેાજન મેાક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રાતા પોતાના વિવક્ષિત અધ્યયનના અને રૂડી રીતે જાણીને સાંસારિક પ્રપંચથી વિરકત ખની જાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧