Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હતા. દર્શન પ્રધાન પણ હતા. સર્વ સાવદ્યોગોને પરિત્યાગ કરનાર હોવાથી તેમજ નિરવઘ અનુષ્ઠાન કરનાર હોવાથી એ ચારિત્ર્ય પ્રધાન પણ હતા.
અહિં આર્જવ વગેરે ભાવેનો કરણચરણ સત્તરીમાં અન્તર્ભાવ હોવા છતાં જે જુદું કથન કર્યું છે, તે એમની પ્રધાનતા સ્થાપવાના પ્રયજનથી જ કરવામાં આવ્યું છે
શંકા—સૂત્રમાં પહેલાં “નવો વિઘનાજી વગેરે પદ સૂત્રકારે લખ્યાં છે. અને પછી આર્જવ માર્દવ વગેરે પદ લખ્યાં છે, પણ જે અર્થ તેમને થાય છે તે જ એમને પણ થાય છે. હવે આ પ્રમાણે એમનામાં જ્યારે કેઈપણ જાતનો અર્થમાં તફાવત નથી તે ફરી પુનરુક્તિ કરવાનો અભિપ્રાય શું છે?
ઉત્તર–જિતધ વગેરે પદે વડે એ સમજવું જોઈએ કે તે સુધર્માસ્વામી મહારાજ ઉદયાવલીમાં પ્રવિષ્ટ થયેલ કેધને નિષ્ફળ કરતા હતા. કારણ કે જિતાધના અર્થ એ જ છે કે ઉદયમાં આવેલ ધ ને અફળ બનાવ. ત્યારે આર્જવ વગેરે શબ્દો વડે આ વાત કહેવામાં નથી આવતી. એમનાથી તે એ વાત સૂચિત થાય છે કે તેઓ કેધ વગેરેના ઉદયને પણ નિરોધ કરતા હતા. કેધ વગેરે કક્ષાના ઉદયને નિરોધ કરે એ આર્જવ વગેરે ભાવો છે. અથવા આ વાત એનાથી પણ સૂચિત થાય છે કે જે કારણથી એ જિતકેધ હતા, એટલા માટે આર્જવ વગેરે ભાવો વડે એ પ્રધાન હતા. આ પ્રમાણે કાર્ય-કારણ ભાવની અપેક્ષાએ એમનામાં તફાવત આવી જાય છે. એ રીતે “જ્ઞાનસંપન્ન અને જ્ઞાનપ્રધાન આ બે વિશેષણોનો તફાવત પણ જાણવો જોઈએ. કારણકે જ્ઞાન સંપન્ન શબ્દથી ફકત જ્ઞાન યુતતાને બંધ થાય છે, ત્યારે જ્ઞાનપ્રધાન શબ્દ જ્ઞાનાદિ ગુણવાનમાં એમની પ્રધાનતા કહે છે. એરાલ શબ્દને અર્થ ઉદાર થાય છે. જે આ વાત કહે છે. એ સુધર્માસ્વામી જિતક્રિોધ વગેરે વિશેષણોથી યુક્ત હોવાને લીધે સંપૂર્ણ રીતે શ્રેષ્ઠ હતા. (ઘરે ઘોરવા ઘોર वस्सी घोरबंभचेरवासी उच्छूढ-सरीरे संखित्त विउलतेयलेस्से चोइस पुव्वी
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૩