________________
૧/-/૬/૮
૧૦૩ ભગવન! તે ઉd પડે, નીચે પડે કે તિછું પડે? ગૌતમ! ઉદ્ધ-અધો-તિર્ણ ત્રણે પડે. • : ભગવદ્ ! તે સૂક્ષ્મ અકાય આ સ્થળ આકાય માફક પરસ્પર સમાયુકત થઈને લાંબો કાળ રહે? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. તે સૂમ આકાય શીઘ જ નાશ પામે. હે ભગવત્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૩૯ :
હંમેશા, સપરિમાણ પણ બાદર અકાય માફક અપરિમિત નહીં અથવા સવા - સર્વ ઋતુઓમાં, સર અને દિવસના પહેલા અને છેલ્લા પ્રહરમાં, તેમાં પણ પ્તિબ્ધ અને સૂક્ષભાવ અપેક્ષાએ કાળનું બહુવ-અભાવ સમજવું. કહ્યું છે – શિશિર ઋતુમાં પહેલા-છેલ્લા પ્રહરને વજીને તથા શ્રીમમાં પહેલા-છેલ્લા પ્રહરનો અર્ધભાગ વજીને બીજ સમયે સ્નેહ આદિના રક્ષણ માટે લેપવાળું પાત્ર બહાર ન મૂકે. સ્નેહકાય એટલે અપકાય વિશેષ. -- ઉર્વલોકમાં વૃતવૈતાઢ્યાદિમાં, અધોલોક ગ્રામમાં, તિછલોકમાં તળાવ આદિ ભરાતા તે થોડા હોવાથી વિનાશ પામે છે.
િશતક-૧, ઉદ્દેશો-૬-ટીકા સહિત અનુવાદ પૂર્ણ ]
છે શતક-૧, ઉદ્દેશો-૭-નૈરયિક છે
- X - X - X - X –
o હવે સાતમો ઉદ્દેશો કહે છે, તેનો આ સંબંધ છે - નાશ પામે છે, તેમ કહ્યું. અહીં તેથી વિપરીત ‘ઉત્પાદ' કહે છે. અથવા પૂર્વે લોક સ્થિતિ કહી, અહીં પણ કહે છે - અવસરથી તૈરયિક કહે છે –
• સૂત્ર-૩૯ :
ભગવન / નૈરયિકોમાં ઉતાર્ધમાન શું એક ભાગથી એક ભાગને આકરીને ઉત્પન્ન થાય, એક ભાગથી સર્વ ભાગને આશ્રીને ઉત્પન્ન થાય, સર્વથી દેશ ભાગે ઉપજે કે સર્વથી સર્વ ભાગે ઉપજે? ગૌતમ ! દેશથી દેશ, દેશથી સર્વ કે સર્વથી દેશ ભાગે ઉત્પન્ન ન થાય, પણ સર્વથી સર્વ ભાગે ઉપજે.
નૈરયિકવતુ વૈમાનિક સુધી જાણવું. • વિવેચન-૭૯ :
જે જીવ નૈરયિકમાં ઉત્પન્ન થયો નથી, પણ હવે ઉપજવાનો છે, તે તૈરયિક કેમ કહેવાય ? x - ઉત્પન્ન થતો ઉત્પન્ન જ જાણવો. કેમકે તેના આયુષ્યનો ઉદય છે. અન્યથા તિર્યંચાદિ આયના અભાવે નાકના આયુના ઉદયે પણ જો તે નારક નથી તો બીજો કોણ છે ?
અંશે અંશે જે ઉત્પાદન પ્રવર્તે તે “દેશોનદેશ’. એ રીતે આગળ પણ જાણવું. તેમાં જીવ શું પોતાના અવયવથી નારક અવયવીના અંશપણે ઉપજે અથવા દેશથી સવત્મિપણે ઉપજે? ઇત્યાદિ પ્રશ્ન. - x - તેનો ઉત્તર આપે છે. (૧) પોતાના અવયવથી નાકીના અવયવ પણે ઉત્પન્ન ન થાય, કેમકે પારિણામિક કારણ અવયવથી કાર્ય અવયવ ન નીપજે. • x • જેમ પટના દેશભૂત તંતુથી અપૂર્ણ પટદેશ નીપજતો
૧૦૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ નથી. - x- (૨) દેશથી સર્વપણે પણ ન ઉપજે. કેમકે અપરિપૂર્ણ કારણપણું છે. જેમ એક તંતુથી પટ ન બની શકે. (3) સર્વથી દેશપણે ન ઉપજે કેમકે સંપૂર્ણ પરિણામી કારણથી સંપૂર્ણ ઘડો ઉત્પન્ન થાય, ઠીકરું નહીં. (૪) સર્વથી સર્વ ઉપજે, કેમકે પૂર્ણ કારણનો સમવાય છે. જેમકે - ઘટ. [આ ચૂર્ણિકારનો મત છે.)
વૃિત્તિકાર કહે છે – શું એક સ્થાને રહેલો જીવ - (૧) પોતાના એક ભાગને દૂર કરીને જ્યાં ઉત્પન્ન થવાનું છે, ત્યાં એક ભાગ વડે ઉત્પન્ન થાય ? એક ભાગથી સર્વતઃ ઉત્પન્ન થાય?, સર્વ આત્મા વડે જ્યાં ઉત્પન્ન થવાનું છે ત્યાં દેશથી ઉત્પન્ન થાય ? અથવા સર્વ આત્મા વડે સર્વત્ર ઉત્પન્ન થાય ? અહીં છેલ્લા બે ભંગ લેવા. ઇલિકાગતિથી જાય તો ત્યાં દેશથી ઉત્પન્ન થાય, કંકગતિથી જાય તો સર્વથી ઉત્પન્ન થાય. - આ વ્યાખ્યા વાચનાંતર વિષયમાં છે. [આ સૂત્ર મુજબ નથી.] ઉત્પત્તિ પછી આહાર જોઈએ માટે આહારસૂત્ર
• સૂત્ર-૮૦ -
ભગવન નૈરયિકોમાં ઉત્પધમાન નૈરાયિક શું દેશથી દેશનો આહાર કરે ?, દેશથી સર્વનો આહાર કરે ? સર્વથી દેશનો આહાર કરે ? કે સવથી સવનો આહાર કરે ગૌતમ! દેશથી દેશનો કે દેશની સર્વનો આહાર ન કરે. સવથી દેશનો કે સર્વથી સર્વનો આહાર કરે. એ પ્રમાણે વૈમાનિક પર્યન્ત જાણવું.
ભગવના નૈરયિકોથી ઉદ્ધતતો નૈરચિક શું દેશથી દેશે ઉદ્વર્તે? આદિ પ્ર. ઉત્પધમાનની જેમ ઉદ્ધમાનનો દંડક કહેવો.
ભગવન નૈરવિકથી ઉદ્ધતમાન નૈરયિક શું દેશથી દેશાનો આહાર રે ? આદિ પ્રા. ગૌતમ ! તે સવથી દેશને આશ્રીને આહાર કરે અને સર્વથી સવનો આહાર કરે. એમ વૈમાનિક સુધી છે.
ભગવન્! નૈરયિકોમાં ઉત્પન્ન નૈરયિક શું દેશથી દેશે ઉત્પન્ન થાય ? આદિ પ્રા. ગૌતમ ! સર્વથી સર્વ ભાગે ઉત્પન્ન થાય. ઉપાધમાન અને ઉદ્વર્તમાનના ચાર દંડક માફક ઉપm અને ઉદ્ધતિના પણ ચાર દંડક જાણવા. * * સર્વશી . સવ ઉપક્વ, સર્વશી દેશનો આહાર, સર્વથી સવનો આહાર, આ અભિલા વડે ઉપપણ અને ઉદ્ધતન જાણવું. - - - ભગવાનૈરસિકોમાં ઉપજતો શું અર્ધભાગ વડે અને આશ્રીને ઉત્પન્ન થાય? આથી સર્વ ઉપજે? સર્વશી અર્ધ ઉપજે? કે સર્વથી સર્વ ઉપજે. ગૌતમ! જેમ પ્રથમ સાથે આઠ દંડક કા તેમ અર્ધ સાથે આઠ દંડક કહેવા. વિશેષ આ - ટેક ને સ્થાને કદ્ધ શબ્દ કહેતો.
કુલ ૧૬ દંડક થયા. • વિવેચન-૮૦ -
આત્માના એક દેશ વડે ખાવાના પદાર્થનો એક ભાગ ખાય ? એમ જાણવું ઉત્તરો સર્વથી દેશનો આહાર કરે. કેમકે ઉત્પત્તિ પછી અનંતર સમયમાં સર્વ પ્રદેશો વડે આત્મા આહાર પુદ્ગલ લઈ કેટલાંક ખાય છે, કેટલાંક મૂકે છે X - X • માટે કહ્યું દેશી ખાય. ઉત્પત્તિ સમયે સર્વાત્મ પ્રદેશથી આહાર પુદ્ગલો ગ્રહીને - ૪ -