Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકા”—વસ્તુનુ પ્રતિપાદન જોકે અન્વય અને વ્યતિરેકરૂપે અર્થાત્ વિધિ અને નિષેધ રૂપે કરવામાં આવે તે તે સમઝવું સરલ થઈ જાય છે. તેથી જ ધમ નું પ્રતિપાદન કરવાના ઉદ્દેશથી પહેલાં અધર્મનું પ્રતિપાદન કરવામાં આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચાંડાલ એક્કસ (નિષાદ પુરૂષ અને અવષ્ટા સ્રીથી પેદા થયેલ સંતતિ) એશિક એક વનથી બીજા વનમાં ભટકીને શિકાર કરવા વાળા અથવા કંદ, મૂળ વિગેરેના આહાર કરવાવાળા તાપસો, વૈશિક-બીજાએના વેષ ધારણ કરીને આજીવિકા મેળવનારાએ અર્થાત્ કળાથી આજીવિકા મેળવનારાઓ. શૂદ્ર અર્થાત્ કપડાવણીને ગુજરાન કરનારાઓ આસિવાય પશુ જે કેઈ પણ પુરૂષ યત્ર પીડન એટલે કે કેલૂ વિગેરે ચલાવવા, ઘેાડા, અળદ વિગેરેને ખસી કરવા, અંગાર દાહ વિગેરે ઘેર આરંભની ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરી રહ્યા હોય છે, તથા જીવાનુ ઉપમર્દન (વિરાધના-હિ'સા) કરે છે. આ ખધા હિંસા કરનારાઓના વેની વૃદ્ધિ થતી રહે છે. વરની વૃદ્ધિ થાય છે, આ કથનના સબંધ આગલા સૂત્ર સાથે છે. રા
‘પરિનિષિતાનં” ઇત્યાદિ
શબ્દાર્થ -'િિનવિટ્ટાનું સેસિ વેર વઢ ્-પ્રિનિવિદ્યાનાં દેશાં વૈર પ્રતૢતે' પરિગ્રહમાં આસક્ત રહેવાવાળા આ પ્રાણિયાનુ· અન્ય પ્રાણિયા સાથે વેર વધે છે. રમમિયા ામા-ગરમસટ્ટતાઃ હ્રામા!' તે વિષય લેાલુપ જીવા આરંભથી ભરેલા છે. ‘તે ન તુ વિમોચના’-તે ન સુવિમોષાઃ’ તેથી તેઓ દુઃખરૂપ આઠ પ્રકારના કર્માથી છેડાવવાવાળા નથી. પાશા
અન્નયા ——જે પરિગ્રહમાં આસક્ત હોય છે, તેઓના વેરના વધારાજ થાય છે, વિષયમાં લાલુપજન જે આરબ કરીને પુષ્ટ થાય છે, તેઓ દુઃખતા અર્થાત્ આઠ પ્રકારના કર્મને છેડનારા થઈ શકતા નથી. રૂા
ટીકા-દ્વિપદ કહેતાં એ પગવાળા પ્રાણિયા ચતુષ્પદ્ય એટલે ચાર પગ વાળા પ્રાણિયા ધન, ધાન્ય (અનાજ) હિરણ્ય (સેાનુ) સ્વર્ણ ચાંદી વગેરેના પરિગ્રહમાં જે આસક્ત હાય છે. તેએાના વેના વધારા થતા રહે છે. જેમ ઘી નાખવાથી અગ્નિની જ્વાલા વધે છે, એજ પ્રમાણે પરિગ્રહવાળા જાને ખીજા પ્રાણિયા સાથે વેર વધે છે.
પહેલાં લેાકાએ આરભ ઉત્પન્ન કર્યાં, તે પછી પ્રતિપાલન કરીને તેને વધારા કર્યાં, આવા આરભથી વધેલ કામલેગ તે જીવાના દુઃખના બન્ધનથી ક્રમેાંથી છેડાવી શકતા નથી. પ્રા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૭