Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 12
________________ ધર્મક સ્વરૂપના નિરૂપણ નવમા અધ્યયનનો પ્રારંભ– આઠમું અધ્યયન પુરૂં થયું હવે નવમા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. આઠમા અધ્યયનમાં બાલવીર્ય અને પંડિત વીર્યના ભેદથી બે પ્રકારનું વીર્ય કહેવામાં આવેલ છે, સાવદ્ય ક્રિયા માટે કરવામાં આવેલ પ્રયત્ન બાલવીય, અને ધર્મ માટે કરવામાં આવનાર પ્રયત્ન પંડિતવીર્ય કહેવાય છે તેથી હવે નવમું ધર્મ સંબંધી અધ્યયન કહેવામાં આવે છે. “પળે' ઈત્યાદિ શબ્દાર્થ–પગથા--મરિમા' કેવળ જ્ઞાનવાળા બાળ-માન જીવેને ન મારવાને ઉપદેશ આપવા વાળા ભગવાન મહાવીર સ્વામીએ “રે પને અજ્ઞાતાદ ઘર્ષ; રાહતઃ' કર્યો ધમ બતાવેલ છે. “શિખા–વિનાનાં રાગદ્વેષને જીતવાવાળા જીનવરે દ્વારા ઉપદિષ્ટ “તું બંનું ઘમં–તત નુ ધર્મ એ સરલ ધર્મને ‘જહાત્તરવંથાર થાર્થ રૂપથી “જે સુ-એ કૃga’ મારી પાસેથી સાંભળે ? અન્વયાર્થ–બુદ્ધિમાન અર્થાત્ કેવળ જ્ઞાની માહન-કઈ પણ પ્રાણીને ન મારે એ રીતના ઉપદેશક ભગવાન મહાવીર સ્વામીએ કેવા પ્રકારના ધર્મને ઉપદેશ આપેલ છે? વીતરાગના તે માયા પ્રપંચથી રહિત ધર્મના સ્વરૂપને યથાવસ્થિત રૂપથી કહું છું તે તમે સાંભળે છે? ટીકાર્થ – જખ્ખ સ્વામી સુધર્મા સવામીને પૂછે છે, કે-ત્રણે કાળ વાળા ત્રણે લોકનું સ્વરૂપ જેનાથી જાણવામાં આવે, તે કેવળજ્ઞાનને મતિ કહેવાય છે, તે મતિ જેને પ્રાપ્ત થાય તે મતિમાન અર્થાત્ કેવળ જ્ઞાની કહેવાય છે. કેઈ પણ પ્રાણીનું હનન (હિંસા) ન કરે. આ પ્રકારને જે ઉપદેશ આપે છે, તેઓ માહન કહેવાય છે, ભગવાન મહાવીર સ્વામી “મા” “મા” અર્થાત કોઈ પણ પ્રાણિને ન મારો ન મારે આવા પ્રકારને વચન પ્રવેગ કરતા હતા તેથી તેઓને “મહન કહેવામાં આવે છે. એવા મતિ શાળી “માહને કેવા પ્રકારને ઉપદેશ-ધમ કહ્યો છે? આ પ્રમાણે જનૂ સ્વામીને પ્રશ્ન છે. આ પ્રશ્નના ઉત્તરમાં સુધર્મા સ્વામી જખ્ખ સ્વામીને કહે છે કે-ચાર પ્રકારના ઘનઘાતિ કમ રૂપ શત્રુઓને જીતવાવાળા જીનેન્દ્ર દેવના તે ધર્મને કે જે માયારૂપી શલ્ય વિનાને, હેવાના કારણથી સરળ છે તે હું યથાર્થ રૂપે કહીશ. તે તમે મારી પાસે સાંભળો. મેં જે પ્રમાણે કેવલી ભગવદ્ મહાવીર સ્વામી પાસેથી સાંભળેલ છે, એ જ પ્રમાણે હું તમને કહીશ. કહેવાને હેતુ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 233