Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાધુ પરીષહ ઔર ઉપસર્ગ કો સહન કરનેકા ઉપદેશ
ત્રીજા અધ્યયનને પ્રારંભ બીજા અધ્યયનનું વિવેચન પૂરું થયું હવે ત્રીજા અધ્યયનની શરૂઆત થાય છે. બીજા અધ્યયનમાં સ્વસમય અને પરસમયનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને તેમાં સ્વસમયના ગુણે અને પરસમયના દે પ્રકટ કરવામાં આવ્યા છે. હવે આ ત્રીજા અધ્યયનમાં એ વાત પ્રકટ કરવામાં આવે છે કે બેધસંપન્ન અને સંયમમાં પરાયણ મુનિને ક્યારેક અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોની પ્રાપ્તિ થાય છે. તે ઉપસર્ગો તેણે સમભાવપૂર્વક સહન કરવા જોઈએ. ત્રીજા અધ્યયનનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે. – કૂi Ho tam' ઇત્યાદિ
શબ્દાર્થ–“જાવ-થાવત’ જયાં સુધી “-તારમ્ વિજયી પુરૂષને “ર
- વરૂતિ’ જો નથી ત્યાં સુધી કાયર પુરૂષ “ગપ્પાબં–બારમાનમ્' પિતાને “નૂi- ” શૂરવીર “મારૂ-જતે માને છે. “gsd-યુષ્યમાન યુદ્ધ કરતાં “મારું–મદારથ' મહારથી “ઢવમાશં-દઢવમળમૂ' દઢામવાળાકૃષ્ણને જોઈને “farvોવ-શિશુપાવ' શિશુપાલ જેમ મને પ્રાપ્ત થયે હતું તેમ ક્ષેમને પ્રાપ્ત થાય છે. !!!
સૂત્રાર્થ-જ્યાં સુધી વિજેતા પુરુષને ભેટે ન થાય, ત્યાં સુધી કાયર પણ પિતાને સંગ્રામશર માને છે. જેવી રીતે સમરાંગણમાં વીરતાપૂર્વક લડતા મહારથી અને દૂધમ નારાયણ (કૃષ્ણ)ને જોઈને (પહેલાં ગર્જન કરનાર) શિશુપાલ સુબ્ધ થઈ ગયે હતે, (એજ પ્રમાણે ઉપસર્ગો અને પરીષહે આવી પડતાં ઢીલા પચા માણસે સંયમ માર્ગેથી વિચલિત થઈ જાય છે)
ટીકાર્થ-જ્યાં સુધી પ્રતિષધી સાથે લડવાને પ્રસંગ ન આવે, ત્યાં સુધી કાયર પુરુષ પણ પિતાની જાતને શુરવીર માને છે તે એવું માને છે કે શત્રુની સેનામાં મારા જે પરાક્રમી કેઈ નથી. જ્યાં સુધી તેને સામનો કરવાને માટે કોઈ શસ્ત્રસજજ વિજેતા પુરુષ તેની સામે શસ્ત્રો ઉઠાવીને ખડે થતું નથી, ત્યાં સુધી તે અ૯પવીર્ય પુરુષ પિતાને વીર માને છે. અમદેન્મત્ત હાથી કમસમી સઘન વાદળાઓની જેમ ત્યાં સુધી જ ઘેર ગર્જના કરે છે કે જ્યાં સુધી માત્ર નહીર અને પૂંછડી રૂપ શવાળે, સઘન કેશવાળીથી યુક્ત. કેસરને કંપાવતે અને ગર્જના કરતે સિંહ તેની સામે ઉપસ્થિત થતો નથી. સિંહને જોતાં જ જ તે મદોન્મત્ત હાથી ઊભી પૂંછડીએ નાસી જાય છે કહ્યું પણ છે કે-ત્તાવદુષઃ પ્રહતત્તરાના 3 ઈત્યાદિ જેનું ગંડસ્થળ મદ ઝરવાને કારણે ભીનું થઈ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨