________________
તને જોઈ રહેલ છે!
અનંત અનંત સિદ્ધ ભગવંતો તને પ્રતિસમય જોઈ રહ્યા છે, એ ધ્યાન રાખે છે ? એ તારી સામે જુએ છે અને તું જગતની સામે જુએ છે! કેવી ગંભીર ભૂલ થઈ રહી છે!
શ્રી સિમ’ધરસ્વામી વિગેરે વિચરતા તિથ કર ભગવતે તને જોઈ રહ્યા છે, એ વિચાર પણ તને આવે છે?
જગતની સામે જોવાનું મેાકુફ રાખ ભાઇ, અને તને જોઇ રહેલ પરમાત્મતત્વની સામે જો! એની સાથે સબંધ જોડ. એ સબધ જોડવાથી તારામાં અચિંત્ય શકિત જાગ્રત થશે...અને શક્તિએ દ્વારા તુ અભેદભાવે એ પરમાત્મતત્વમાં લીન થઈ જઈશ.
5
સાચી સગાઈ :
અરિહંત પરમાત્માની અચિંત્ય શકિતના લાભ મેળવવા માટે આપણે પરમાત્મા સાથે કાઇ સાચી સગાઇ આંધવી જોઇએ. આપણી સ્થૂળ બુદ્ધિના વિચારો મુજબ એમણે અનુસરવુ જોઇએ તેવા આગ્રહ છેાડી દેવા જોઇએ.
એ અનંત જ્ઞાની છે. અનંત શક્તિશાળી છે, આપણી તમામ મુશ્કેલીથી તેઓ જ્ઞાત છે. આપણે બહુ ઉતાવળા થવાની જરૂર નથી. તે જે કરશે તે ચેાગ્ય જ કરશે. એવી શ્રદ્ધાથી એમની ઉપાસનામાં લાગી જવું જોઇએ.
૧ર
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org