________________
કૃતજ્ઞતા
તમે બહુ દુ:ખી છે. ખાવા માટે અન્ન નથી, પહેરવા માટે વસ્ત્ર નથી, રહેવા માટે ઘર નથી, શરીર પણ રાગથી ઘેરાયુ છે.
ત્યાં કાઈ સજ્જન પુરૂષ તમારા હાથ પકડે, તમને ખાવા માટે ખુબ અન્ન આપે, પહેરવા માટે સુંદર વસ્રો આપે, રહેવા માટે મંગલેા આપે, ડાકટર પાસે દવા કરાવી તમને આરાગ્ય આપે.
તમે એ સજ્જન માટે મનમાં શુ' વિચારવાના ?
એમાં એણે શાના ઉપકાર કર્યાં ? એને પેાતાના પાપ ખપાવવાં હતાં એટલે આ બધુ કર્યુ..'
આવે! વિચાર કરે તેા તમારામાં માણસાઇ છે, એમ કહી શકાય ?
એમ તમને કહેવામાં આવે કે ‘પરમાત્મા તીથ કરદેવે વિશ્વ ઉપર અપાર કરુણાથી વિશ્વને પરમ સુખી મનાવી ઢવાની શુભ ભાવનાથી ધમતીયની સ્થાપના કરી અને એ ધતીના પુણ્ય પ્રભાવે જ આજે આપણે સુખી છીએ.'
આની સામે જો તમે કહેા:
એ તા તીથ કરને પેાતાનું તીથંકર નામકમ’ ખપાવવું હતું માટે ધર્માંતી ની સ્થાપના કરી અને દેશના આપી....એમાં વળી કરૂણા શાની?’
તે તમે કૃતજ્ઞ કે કૃતઘ્ન ?
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
S
www.jainelibrary org