________________
એક પસંદ કરો તમારે શું જોઈએ છે? બાહ્ય સુખ કે આંતર શાંતિ ? તમે બંને માંગશે તે નહિ મળી શકે ! કેમ ? એ પ્રશ્ન ન કરશે. એવી જ સનાતન વ્યવસ્થા છે.
- બેમાંથી એક પસંદ કરો. તમે જે બાહ્ય સુખ માગશે, તો પણ મળી શકરો, ધમ એ પણ આપી શકે છે....પરંતુ બાહ્ય સુખે તમારી પાસે ટકશે નહિ...તમને નિર્ભયતાનું સુખ નહિ મળે. તમે એ સુખીમા પરતંત્ર બની જતો. એ સુખાના ઉપભેગની આદત પડી ગયા પછી જ્યારે એ સુખે તમારી પાસેથી ચાલ્યાં જશે, ત્યારે તમારી સ્થિતિ કેવી સજાશે, એના વિચાર કરો.
તમે જે આંતર શાંતિ માંગે છે, તે તમારે તત્કાલ ત, ત્યાગના અભ્યાસ કાળમાં કષ્ટ સહન કરવાની તૈયારી રાખવી પડશે. આંતર શાંતિ માટે જેમ બાહ્ય સુખાને ત્યાગ કરવાનો છે તેમ આંતર કષાયોને પણ ત્યાગ કરવાના છે. જેમ જેમ બંને પ્રકારના ત્યાગ થતા જશે, તેમ તેમ તમે આંતર શાંતિ અનુભવશે.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainellbar