________________
પ્રેમના પથ
તને એના પ્રત્યે ખરેખર પ્રેમ છે? કેવા પ્રેમ છે? તુ એની પાસેથી કઈ અપેક્ષા રાખે છે?
જેના પર આપણને પ્રેમ છે, તેના પ્રત્યેની આપણી શી શી ફરજો છે, એટલે જ વિચાર આવે, તે એ પ્રેમ સાચેા છે અને એજ પ્રેમ અખડિત રહી શકે.
જેના પ્રત્યે તને પ્રેમ છે, એના તરફથી જે તુ કેઈ પણ અપેક્ષા રાખીશ તેા તુ પ્રેમ ટકાવી નહી શકે.... અને એક દિ” એના જ પ્રત્યે દ્વેષ ધારણ કરનારા બની જઈશ.
મારી વાત તેણે ન માની મારા રુચ્યા.... મને દુઃખ થયુ?... શાથી? મને કાણુ ? મે' ખૂબ વિચાયુ',
‘મારા વિચાર એણે માનવા જોઈએ... એને રુચવા જોઇએ’... આ વિચાર પણ એક પ્રકારની વાસના છે. એમ મને લાગ્યું. પછી મેં વિચાયુ ! · મારે તેની સમક્ષ એના કલ્યાણુના આશયથી મારા વિચારો રજૂ કરવા જોઇએ... માનવા કે ન માનવા..એ એની ઇચ્છા ’
6
એક અનુભવ
વિચારો તેને ન દુઃખ આપનાર
આ વિચારે મારા પર જાદુ કર્યાં ! હવે જયારે કોઇ મારી વાતને ન માને, યા તા એને ન રુચે ત્યારે દુઃખ નથી થતું!
આત્મસ વેદન
૧૨૭
www.jainellbrary.org
Jain Education International
For Private & Personal Use Only