________________
તારી આ વચના મને અસહ્ય લાગે છે. એક તો તે તારા બદઈરાદાઓથી અને અન્યાય કર્યો અને તું કહે છે.... ‘સહે પુણ્યાધીન છે....! શું એના અ૯પ પુણ્યા હોવાના કારણે એને અન્યાય થા ? | - તારા તરફથી, તારી મિથ્યાવાસનાઓના પાપે, તે જેને ગુનો કર્યો છે, એને તું પાપ-પુણ્યના ઉપદેશ આપવા ન બેસી જા. તુ તારા પાપ-પુણ્યને જો.
કે તારા પર જ્યારે આપત્તિઓ વરસશે ત્યારે આપત્તિઓ વરસાવનારા તને કહેશે ‘તારા પાપના ફળ રૂપે આ આપત્તિ આવી છે માટે સમતા રાખ !? ત્યારે તે સમતા રાખી જોજે ! કેવી સમતા રહે છે, તે તું ત્યારે જાહેર કરજે !
વિચારે
જ્યારે આપણે કોઈ આપત્તિમાં ફસાઈએ છીએ ત્યારે એ આપત્તિનું કારણ શોધવા આપણે પ્રયત્ન કરીએ છીએ. ‘આ પૂવ ભવના પાપનું ફળ છે.” એમ તૂરત જ મન મનાવી લઈએ છીએ. પરિણામ એ આવે છે કે આપણી વિચારકતા ઓછી થતી જાય છે. આપણી વત માન ભૂલનો ખ્યાલ ભૂલાઈ જાય છે. - E | બીજાની ભૂલને ક્ષમા કરવા માટે એનાં પૂવકૃત કમેનું આ પરિણામ છે, એ જીવ તો ભલે છે.” આવિચાર જરૂરી છે..
૧૨૬
સ્માતમસ વેદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelba