________________
કાઇ પણ વાત કોઇને કાઈ કાળની ભૂમિકાનું સત્ય હાય છે. તે કાળની ભૂમિકા આવેથી તે સત્ય સમજાય છે. ખીજા સમયે તે અસત્ય લાગે છે. માટે કાઇની પણ વાતને અસત્ય કરીને અવગણી નાંખતા પૂર્વે એની વાત કઈ કાળ— ભૂમિકાની છે, તે વિચારવુ જોઈએ. ત્યારે સત્ય પ્રકાશિત થશે.
પ્રશ્ન
પ્રશ્ન ? પ્રશ્ન જ નથી ? હૃદયમાં કેાઇ પ્રશ્ન નથી સતાવતા ? તા સમજી રાખ, તને જ્ઞાનના પ્રકાશ પ્રાપ્ત નદ્ઘિ થાય.
અંધકાર જ્યાં સુધી સતાવે નહિ, ત્યાં સુધી દીપકની શોધ કે દ્વીપની પ્રાપ્તિના આનદ કયાંથી થાય?
શું દુતિના તમામ માગેર્યાં તે બંધ કરી દીધા? શું અક્ષય સુખ અને અવિનાશી શાન્તિ તને પ્રાપ્ત થઈ ગયાં ? છતાં તને પ્રશ્ન ઊઠતા નથી? આશ્ચય!
જ્યારે સંસારના દુ:ખા તારા પર તૂટી પડે છે ત્યારે જ તારા ચિત્તમાં પ્રશ્નોની હારમાળા જાગે છે! પરંતુ જ્યાં સંસારનુ` મામુલી સુખ મળી જાય છે કે તું વિચારશૂન્ય મની જાય છે. પણ જો તુ વિચારે તે ત્યારે પણ વિચારી શકાય. સંસારનું સુખ કેમ કાયમી ટકતું નથી ? કાયમી ટકે એવું સુખ કયાં મળે ?
તુ આ એ પ્રશ્નો પર વિચારજે પછી એના પ્રત્યુત્તર તને ન મળે તે કોઈ જ્ઞાની ગુરુને શેાધજે.
૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary