________________
મૌન पुद्गलेष्वप्रवृत्तिस्तु योगीनां मौनमुत्तमम् ।
કેવળ બાલવાનું બંધ કરવું, તેનું નામ મૌન નથી, વિષયકષાચામાં વચન-કાયાથી પ્રવૃત્તિ ન કરવી એનું નામ મૌન છે. એ મૌન ધમ બને છે. એ ધમ પાપોનો ક્ષય
સ્વપરના હિતનું સાધક વચન બોલવામાં મૌનના ભંગ થતા નથી, જયારે સ્વ–પરના હિતને ખાધક વચન બોલવામાં મૌન ભંગ થાય છે. એવા વિચાર પણ મનમાં ન પેસવા દેવા જોઈએ કે જેથી આત્માનું અહિત થાય. આ
છે મૌન ધારણ કરવાથી આંતરશકિત પ્રગટે છે. આ પહે બાલવામાં શકિતનો નાશ થાય છે, બહુ બોલવામાં વિવેકના પણ નાશ થાય છે. એટલું જ બોલવું જોઈએ કે જે બાલે લખી લેવામાં આવે તો તેની નીચે તમે તમારી સહી કરી
શકો. મૌન એઝાદીની આરાધના કરીને મન-વચન-કાયાના ને ચાગાને પાપ પ્રવૃત્તિઓથી અળગા કરવાના છે. .
કે સત્ય એ સત્ય છે, જ્યારે જીવનમાં સત્યની જરૂર પડે છે, સત્ય સ્વીકાર્યા વિના જીવન બેચેન બની જાય છે, ત્યારે સત્ય સત્યસ્વરૂપે સમજાય છે. છે. મેં તેને જ્યારે એ સત્ય કહ્યું હતું ત્યારે તેણે તેને અસત્ય કહીને અવગણી નાંખ્યું હતું. કારણ કે ત્યારે તેને એ સત્યની જરૂર ન હતી ! પુરતુ આજે બે વર્ષના અંતે એણે એ સત્ય વિના જીવનમાં મુંઝવણ અનુભવી ત્યારે એણે એ સત્યને મૌનપણે સ્વીકારી લીધું. .
આત્મસ વેદન
૧રહ.
Jain Education International
For Private & Personal Use Only
www.Jainelibrary.org