SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ મૌન पुद्गलेष्वप्रवृत्तिस्तु योगीनां मौनमुत्तमम् । કેવળ બાલવાનું બંધ કરવું, તેનું નામ મૌન નથી, વિષયકષાચામાં વચન-કાયાથી પ્રવૃત્તિ ન કરવી એનું નામ મૌન છે. એ મૌન ધમ બને છે. એ ધમ પાપોનો ક્ષય સ્વપરના હિતનું સાધક વચન બોલવામાં મૌનના ભંગ થતા નથી, જયારે સ્વ–પરના હિતને ખાધક વચન બોલવામાં મૌન ભંગ થાય છે. એવા વિચાર પણ મનમાં ન પેસવા દેવા જોઈએ કે જેથી આત્માનું અહિત થાય. આ છે મૌન ધારણ કરવાથી આંતરશકિત પ્રગટે છે. આ પહે બાલવામાં શકિતનો નાશ થાય છે, બહુ બોલવામાં વિવેકના પણ નાશ થાય છે. એટલું જ બોલવું જોઈએ કે જે બાલે લખી લેવામાં આવે તો તેની નીચે તમે તમારી સહી કરી શકો. મૌન એઝાદીની આરાધના કરીને મન-વચન-કાયાના ને ચાગાને પાપ પ્રવૃત્તિઓથી અળગા કરવાના છે. . કે સત્ય એ સત્ય છે, જ્યારે જીવનમાં સત્યની જરૂર પડે છે, સત્ય સ્વીકાર્યા વિના જીવન બેચેન બની જાય છે, ત્યારે સત્ય સત્યસ્વરૂપે સમજાય છે. છે. મેં તેને જ્યારે એ સત્ય કહ્યું હતું ત્યારે તેણે તેને અસત્ય કહીને અવગણી નાંખ્યું હતું. કારણ કે ત્યારે તેને એ સત્યની જરૂર ન હતી ! પુરતુ આજે બે વર્ષના અંતે એણે એ સત્ય વિના જીવનમાં મુંઝવણ અનુભવી ત્યારે એણે એ સત્યને મૌનપણે સ્વીકારી લીધું. . આત્મસ વેદન ૧રહ. Jain Education International For Private & Personal Use Only www.Jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy