________________
બુદ્ધિ અને હૃદય
મહાપુરુષોના હૃદય સુધી જયારે આપણી બુદ્ધિ પહોંચે છે ત્યારે બુદ્ધિ અટકી જાય છે અને આપણું હૃદય નાચી ઉઠે છે.
મહાપુરુષાના સત્કાર્યાની પાછળ તેમના જે ભાવા જાગ્રત થયેલા હાય છે, તે ભાવાના જયારે ભાવના ભરેલા હૈયે વિચાર કરીએ છીએ ત્યારે એવા અકૃત્રિમ અને અનહદ b આનંદ અનુભવાય છે કે જે વણ નાતીત છે.
પરંતુ મહાપુરુષોના હૃદય સુધી આપણા હૃદયને લઈ જવા માટે વાહન જોઇએ છે. વાહન છે–મુદ્ધિ. નિળ બુદ્ધિ, નિમ ળ બુદ્ધિના વાહન પર આરુઢ થઇને આપણું હૃદય મહાપુરુષાના હૃદય દ્વાર પહેાંચી શકે છે.
બુદ્ધિ અને હૃદય આ રીતે કામ કરતાં થઇ જાય, ખસ ! પછી સુખ, શાન્તિ અને આનંદની અવિધ નહીં રહે.
મહર્ષિ વચન
દવ્યદ્રષ્ટા મિહષિ એનાં વચના કયારેક આપણી સ્થૂલ બુદ્ધિથી ન સમજાય ત્યારે આપણે આપણી અશકિત કબૂલવી જોઈએ.
બુદ્ધિનું અભિમાન મહિષ એનાં વચનેને પણ અવગણી નાંખવાનું ક્યારેક દુષ્કૃત્ય કરી બેસે છે.
જયાં બુદ્ધિ ન પહોંચે ત્યાં શ્રદ્ધા-સ્થાપિત કરી મહષિ વચનાને વળગી રહેવુ જોઇએ.
સર
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainellbrary o