________________
મહાત્માના પરિચય
જગતના પરિચય એછે કર્યાં વિના તને શાંતિ નહિ મળે...જગતના વધુને વધુ પરિચય તારી શાંતિ ઝુટવી લેશે. જગતના પરિચય આ કરવા માટે તારે તારા અંતરાત્માના પિરચય કરવા પડશે. મહાત્માના પરિચય વિના અંતરાત્માના પરિચય તું નહિ કરી શકે.
માટે મહાત્મા પુરૂષોને પરિચય જ શાંતિ... પરમ શાંતિ પ્રાપ્ત કરવાના શ્રેષ્ઠ માર્ગ છે.
મહાત્માઓના પરિચય એટલે માત્ર એમને વંદન કરવું, એટલા જ નથી. વ’દૈન પછી એમની પયુ પાસના કરવી, એમના એક એક વચનની ગભીરતાને સમજવા પ્રયત્ન કરવા.
ધર્મ શ્રવણુ
નળ ખુલ્લા મુકી, ડાલ તેની નીચે ન મુકતાં ખાજુએ મુકી રાખે તે ભરાય ખરી? અને એવી રીતે પાણી ભરનારે મનુષ્ય ડાહ્યો ગણાય ખરા?
તમે ધનુ' શ્રવણ કેવી રીતે કરા છે ? સદ્ગુરૂ ધ વાણીનેા પાણીનળ ખુલ્લા મુકે છે, ત્યારે તમારા મનની ટાલ નળ નીચે રાખા છે કે માજીએ મુઠ્ઠા છે ?
ધમ શ્રવણુ કરતી વખતે એકાગ્ર મનેા, પડતી વાણી તમારા મનમાં ઝીલી લેા.. એક છાંટા પણ બહાર ન જાય તેની તકેદારી રાખા.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
૧૨૧
www.jainelibrary.org