________________
આત્મવિશુદ્ધિ માટે
સહનવૃત્તિ અને ત્યાગ, આ બે વાતા પર પૂર્ણ ધ્યાન રાખશેા. ઈચ્છા મુજખ ન મળે તે સહન કરી લેવુ. જો જરૂરિયાતથી અધિક સપત્તિ મળી જાય તે તેના ત્યાગ કરી દેવા. સુખી અને શાંત જીવન જીવવાના આ માગ છે.
ભાગ–આનદની વૃત્તિ તમને સાચું શાંતિમય જીવન જીવવા દેતી નથી. આ જીવન આનદ માટે નથી, આ જીવન જગતના જડ પદાર્થા પાછળ ભટકવા માટે નથી, એ ન ભૂલશેા. આ જીવન તેા ઉચ્ચ મનેાખળપૂર્વક આત્મવિશુદ્ધિ કરવા માટે છે. આ વાત સતત યાદ રાખજો,
ત્રિવિધ શુદ્ધિ
આત્મશુદ્ધિ કરવા પૂર્વે કાયાની શુદ્ધિ અને મનની શુદ્ધિ કરવી જરૂરી છે. અભક્ષ્ય ભાજનના ત્યાગ, અપેય પાનના ત્યાગ, અને સંસગને! ત્યાગ કરવાથી કાયાની વિશુદ્ધિ થાય છે. પછી કરવાની મનની શુદ્ધિ શબ્દ, રૂપ, રસ, ગધ અને સ્પશના મલીન વિચારાને મનમાં ન પેસવા દેવા. તે માટે પંચપરમેષ્ઠિની દુનિયાની કલ્પના સ્થિર કરો. જ્યારે વિચાર કરી ત્યારે પચપરમેષ્ઠિ–વિષયક જ વિચાર કરો. પછી કરવાની આત્મશુદ્ધિ તપ, ત્યાગ દ્વારા, જ્ઞાન-ધ્યાન દ્વારા, વિનય–ભક્તિ દ્વારા, કાના ક્ષય કરવા તેનું નામ આત્મવિશુદ્ધિ. આ રીતે ત્રિવિધ શુદ્ધિ દ્વારા જીવનને સફળ મનાવવાનુ છે.
૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary