________________
સહન કરા
સુખની પિપાસા અને દુઃખને દ્વેષ તારા અંતરાત્માને શાંતિના સુમધુર અનુભવ નહિ કરવા દે. શાંતિને સુમધુર અનુભવ કરવા માટે તારે સુખને ત્યાગતાં અને દુઃખને સહતાં શીખવું પડશે.
તારે સુખને ક્યાં ખહુ ત્યાગ કરવાના છે? સુખ છે જ થાડુ'! મહેનત તે દુઃખને સહુવામાં કરવાની છે! કેમ કે દુઃખ જ ઘણુ' છે !
પરંતુ અહીં ૫૦-૧૦૦ વર્ષની જિંદગીમાં આવતા દુઃખને સમતાપૂર્વક સહન કરીશ તે ભવિષ્યકાળનું અને તુ સુખ તારા ચરણેામાં આવી પડશે.
ત્યાગ
જેના તે જ્ઞાનપૂર્વક ત્યાગ કર્યાં, હવે તેના ઉપભાગના વિચાર ન કરવા જોઇએ; એ વિચાર વાર વાર આવતા હાય તે તેને બધ કરવા માટે તારે તુરત ઉપાચેા કરી લેવા જોઇએ. જે ત્યજવા યાગ્ય તું જાણતા હાય, અને તેને ત્યાગ ન કરી શકતા હાય તા તેના માટે પણ તારે વિચારવુ જોઇએ કે ‘તુ કેમ ત્યાગ નથી કરી શકતા. તારે એ રીતે વિચારવુ જોઇએ કે એક દિવસ તું ત્યાગની સાચી ભૂમિકા પર પહેાંચી શકે.
ત્યજવા ચાગ્ય ત્યાગ કર્યા પછી જ સાચી શાન્તિના માસ્વાદ પ્રાપ્ત થશે. ત્યજવા ચેાગ્યના ઉપભાગથી જે સુખના અનુભવ થાય છે, તે વાસ્તવિક અનુભવ નથી. તે કૃત્રિમ છે. સુખને અનુભવતા આત્માના જ્ઞાનાદિ ગુણામાં રમણતા કરવાથી પ્રાપ્ત થાય છે.
આત્મસવેદન
Jain Education International
For Private & Personal Use Only
૧૧૯
www.jainelibrary org