________________
મનુષ્ય
“ન તાત્ માનુષાનું ગળચેત્....” ભગવંત ઉમાસ્વાતિજીનું આ કથન જ્યારે જ્યારે સ્મૃતિમાં આવે છે ત્યારે દિલ ધબકી ઉઠે છે.... શું હું મનુષ્ય નથી? શું હું મનુષ્ય તરીકેની ગણનામાં નથી ?...
જ્યાં સુધી વૈયિક સુખા મારા પુરુષાર્થનું લક્ષ છે, ત્યાં સુધી હું મનુષ્ય નથી, “વિષયરતિ” મનુષ્યને ન છાજે. ડગલે ને પગલે જ્યાં મૃત્યુના ભણકારા વાગી રહ્યા હોય, ત્યાં વિષયરતિ ?
આપણી રતિ—આનન્દનું પાત્ર વિષયેા નથી, આપણી રતિનુ પાત્ર તેા છે પરમાત્મા તીથ કરદેવ. પરમાત્મા પ્રત્યે રિત કરી શકીએ તેા મનુષ્ય છીએ!
LIP
રાગ
વીતરાગને અનુસરવા માટે રાગના સંગ વજવા જોઇએ. રાગના સંગ રાખીને વીતરાગને અનુસરી શકાશે નRsિ. રાગનેા ત્યાગ કરવા માટે રાગના સાધનાના ત્યાગ કરેશ, એવાં સ્થાનાને પણ ત્યાગ કરો. અનિવાય રૂપે . જે કઇ રાગના સાધનાના સગ રાખવા પડે, તેના પ્રત્યે પણ વિવેકદૃષ્ટિથી વ્યવહાર રાખવા.
રાગના રૂપકાના પણ પરિચય કરી લેજો. કારણ કે રાગ ભિન્ન ભિન્ન સ્વરૂપે જીવ પર હુમલા કરે છે. જીવને ખ્યાલ નથી રહેતા કે “મારા પર રાગે હુમલા કર્યાં છે.” માટે પહેલેથી જ રાગનાં સ્વરૂપાને ખ્યાલ કરી લેજો.
રાગ ઉપરથી તે મિત્રના દેખાવ કરે છે. મિત્ર બનીને જીવને ફસાવે છે ને પછી ક્રૂર મનીને જીવના બેહાલ કરે છે
આત્મસ વેદન
૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org