________________
( 2 ભવિતવ્યતા - ભવિતવ્યતા ! ભગવતે “ ભવિતવ્યતા’’ને કેવા મહાન સિદ્ધાન્ત બતાવ્યા છે ! - તુ સંતાપ ન કર. કલેશ ન કર. તારૂ' અભિલષિત સિદ્ધ ન થાય ત્યારે કાઈના દોષ ના જો. કોઈના પર રોષ ન કર. આ વિચાર કર “જેવી ભવિતવ્યતા હતી તેવું બન્યું ! અને છે, અને અનશે !) - પુરુષાથ ભલે પ્રબળ હાય, ભાવના,પણ ભલે નિર્મળ હાય પરંતુ તેવી ભવિતવ્યતા અનુકૂળ ન હોય તો કાયસિદ્ધિ ન થાય. તેમાં ભલે બીજા જીવ નિમિત્ત બની જાય. મુખ્ય કારણ ભવિતવ્યતા ! આ સિદ્ધાંતને અવસરે અવસરે જે અમલમાં મૂકવામાં આવે તો તેથી ઘણી ચિત્તશાંતિ રહે છે.
કલ્પનાની કળા દુ:ખ ? તુ દુઃખી છે ? કાના, કેવળ ૯૫ના ! સુખ અને દુઃખ આપણી કુપનાનાંસજન છે.
:ખની કલ્પના જ ન કરે તે ? આ કળા હસ્તગત કરી લેનાર સંસારમાં કોઈ દુઃખનું દશન નહિ કરી શકે ! પછી દીન થવાની વાત જ ક્યાં રહી ?
. / જયારે કોઈ પ્રસંગ, વ્યકિત કે પદાથ, તારા ચિત્તમાં અપ્રસન્નતા ઉભી કરે, તે પ્રસં'ગાદિન' આ પણ ભાવિમાં કઈ સુખ માટે છે.... આ વિચારથી દર્શન કર. ક૯પના સુખની બની જશે. ? \ તું આ વાત પર સ્વસ્થ ચિત્તે વિચારજે. આ બહે કઠીન વાત નથી. થોડોક માનસિક પુરુષાર્થ કરીશ, એટલે તને આ કળા હસ્તગત ચવા માંડશે.)
- જીવનમાં રચનાત્મક કઈક વિચારીશ તો સફળ થશે. કેવળ ભાવનાના ઘેાડા કે જેના પર આરોહણ થઈ શકે નહિ, તેનાથી કંઈ વળશે નહિ. તારા જીવનમાં ઉપયોગી એવી કળા હસ્તગત કરી લે. 300 ૧૧૪
આત્મસંવેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org