________________
તમે દેશના કોઈ મહાન નેતાને તમારે ઘેર આમત્રણ આપ્યું. દેશનેતા તમારે ઘેર આવ્યા પણ ખરા, પરંતુ એમને એક મેલાઘેલા ઓરડામાં ઉતારી આપે.... જે તે ખાવાનું– પીવાનું આપેા, એમની સાથે શાંતિથી બેસીને વાત પણ ન કરેા તા શું પરિણામ આવે ?
એમ, તમે શ્રી નવકારવાળી ( માળા ) હાથમાં લીધી એટલે પરમાત્માને તમારે ઘેર આમત્રણ આપ્યું, પણ તેમને મેલાં—ગંદા મનના એરડામાં ઊતારા આપ્યા... ઉતારા આપીને તેમની સાથે વર્તાવ કેવા રાખ્યા
આરડામ
અપમાન
શું માળા હાથમાં લઈ, જે તે વિચારા કરે તેમાં આમત્રિત પરમ પુરુષ પરમાત્માનું અપમાન નથી થતુ? અને એવુ અપમાન કરીને એ પરમપુરુષ પાસેથી કલ્યાણની આશા રાખા છે ?
ભગવતની મૂર્તિને જેમ પવિત્ર ભૂમિ પર સ્થાપન કરા છે તેમ ભગવંતના નામને પણ પવિત્ર મનેામંદિરમાં સ્થાપન કરવું જોઇએ. અશુદ્ધ અને મલીન ભૂમિ પર સ્મૃતિની સ્થાપના કરવાથી આશાતના થાય છે, એ વિચાર આવે છે? પછી મન શુદ્ધ શાથી થાય?
૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org