________________
દવાખાનુ
ડોકટરના દવાખાનામાં એ પ્રકારના માણસે આવે (૧) દર્દીએ અને (૨) મિત્રા. દીઆ આવે છે પેાતાના રાગને મિટાવવાની દવા લેવા. મિત્રા. આવે છે ડાકટરને મળવા માટે અને વાતા કરવા. દદી ડાકટરની પાસે પેાતાના દર્દની વાત કરશે, અને એને દૂર કરવા માટે ચેાગ્ય ઔષધેાપચારની પ્રાથના કરશે. જ્યારે મિત્રા આવીને દુનિયાભરની વાતા કરશે. પરંતુ પેાતાના રોગની વાત નહીં કરે !
સાધુપુરુષા ભાવરાગના ડોકટર છે. તેમના પાસે તમે કેવા સ્વરૂપે જાએ છે ? દર્દી તરીકે યા મિત્રરૂપે ? શું તમે ત્યાગી વિરાગી—જ્ઞાની સાધુ પાસે જઇને તમારા મનના, હૃદયના આત્માના રાગેા કહ્યા ? કેવી રીતે કહ્યા ? હસતાં હસતાં કે રાતી સૂરતમાં ? તમે તે રોગ દૂર કરવા માટે ઔષધ ઉપચાર માગ્યા ? કદાચ ઔષધ ઉપચાર વગરમાગે સાધુ પુરુષે તમને બતાવ્યા-આખ્યા, તમે તેના ચેાગ્ય ઉપયાગ કર્યાં ?
શું સાધુપુરુષા પાસે જઇને દુનિયાભરની વાતા તે નથી કરતાને? ડાકટરના તા તમે ડાક્ટર નથી બની જતાને? (વગર ડીગ્રીના !)
વાસ્તવમાં જેને પેાતાના રાગ સાલે છે અને તે દૂર કરવા માટે ડાકટર પાસે જાય છે, તેની દૃષ્ટિમાં ડોકટરના રાગ (હાવા છતાં) દેખાતા જ નથી ! તેનું મન તા પેાતાના જ રાગ તરફ લાગેલુ રહે છે. રાગી ડાકટર પણ બીજાને નિરોગી બનાવી શકે છે. પરંતુ તેને નિરોગી બનાવી શકે કે જે ડાકટર પાસે નિરાગી મનવા જાય છે.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
૧૦૭ www.jainelibrary.org