________________
વિઘ્નવિજય
તું માનસિક વિઘ્નેાથી ડરીને પાા ન પડીશ. કયું એવું સત્કાય' છે કે જેની આડે વિઘ્ન નથી આવતુ? તું વિઘ્નાના વિચાર કરીને અટકી ન જા! એ વિધ્ના પર વિજય કેમ મેળવાય તેના વિચારમાં તું પરાવાઇ જા.
વિઘ્ના પર વિજય મેળવવાના માર્ગો શું નથી ? અસંખ્ય માર્ગી છે! તું વિચારીશ....ખૂબ ખૂબ વિચારીશ તે તને એ માર્ગો મળ્યા વગર નહીં રહે, શ્રી જિનેશ્વર ભગવાએ અપાર કૃપા કરીને એ માગેર્યાં ઉપદેશેલા છે....
એ વિધ્ના પર વિજય હાંસલ કરવાને તને જે માગ મળે, એ માર્ગ પર તું શ્રદ્ધા રાખીને પ્રયાણ કર.
વિચારાનું ચિંતન
પ્રલયંકર આપત્તિએના સમયે જે મહાપુરુષાએ અને મહાન સતી સ્ત્રીએએ સમતા અને સમાધિ પૂર્વક જીવનને સમતાલ ટકાવી રાખ્યું હતુ, તેમના મનેામળનેા તું વિચાર કર. એમણે એમના મનને કેવું બનાવ્યું હશે ? એમણે કયા વિચારાની વિદ્યુત તિથી મનને ગિતશીલ રાખ્યું હશે ?
તે વિચારાનું ચિંતન કરતાં જો તને એનુ રહસ્ય સમજાઇ જાય, તે ખસ ! તારુ કાય સિદ્ધ થઇ ગયુ એમ માનજે!
રામચંદ્રજીએ જ્યારે ગર્ભાવસ્થામાં સીતાજીને વનની વાટે વળાવ્યાં, અજના ને સાસુ કેતુમતિએ સગર્ભાવસ્થામાં જગલના માગે ધકેલી, ઘેાર અટવીમાં નળે દમયંતીને ત્યાગ કર્યાં....
ત્યારે કઈ શકિત પર તે મહાસતીએ જીવન ટકાવી શકી હતી? મનને કેવી રીતે તેમણે દારૂણ શાક-ઉદ્વેગ અને મૃત્યુથી બચાવી લીધું હતું ?
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
૧૧
www.jainelibrary.org