________________
પતનની ઉંડી ખીણમાંથી નીકળીને ઉન્નતિની ટોચે પહેાંચેલા કોઈ આત્માને તું જુએ છે ત્યારે શુ વિચાર આવે છે?
‘એના પુણ્યના ઉદય....આપણા પાપનેા ઉદય....’ આમ મન મનાવી તે લેતા નથી ને? જો એ રીતે મનને મનાવી લઇશ તે તુ' ઉન્નતિના ચઢાણનુ' એકાદ પગથિયું પણ નહીં
ચઢી શકે!
ઉન્નતિના ઉપાય
:
તું એ વિચાર કે એ પતનની ઊંડી ખીણમાંથી કેવી રીતે નીકળ્યેા ? એણે નીકળવા માટે કાના સહારા લીધે ? તુ એને મળીને, એ ઉન્નતિની ટોચે કેવી રીતે પહોંચ્યા, એની રસભરી અને રામાંચક વાત સાંભળ. બસ, પછી તું પણ એ રીતે પ્રયત્નમાં લાગી જા. ઉન્નતિની ટોચે જરૂર
પહોંચીશ.
૧૦
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainellbrary.org