________________
દિવ્ય ટેલીફોન
તમારે શું જોઈએ છે? ગુણાને ? જાઓ, શ્રી પરમેષ્ઠિ ભગવતાની દુકાને તે મળશે. શું તમે ચાલવા અસમર્થ છે ? કંઈ વાંધો નહિ. તમે ટેલિફોન કરીને !
તમે જાણો છો એ દિવ્ય ટેલિફાન કયા છે ? શ્રી પંચ પરમેષ્ઠિ ભગવતેનું નામસ્મરણુ.... ધ્યાન.... એ ટેલીફાન છે. એના દ્વારા તમે કલાકો સુધી પેટ ભરીને વાતચીત કરી શકશે.
અરે, જયારે મુશ્કેલી આવે, મુઝવણમાં પડે ત્યારે સીધે આ ટેલીફોન હાથમાં લેવા !
શ્રી પંચ પરમેષ્ઠિ ભગવડતાની દુકાન એટલે ગુણાની દુકાન છે. એમની દુકાને આપણે જઈએ છતાં ગુણે લીધા વિના પાછા વળીએ તે તે કેટલી બધી મુખ કહેવાય ! મિઠાઈવાળાની દુકાને જાઓ....કહીને કે “હું મિઠાઈવાળાની દુકાને જાઉં છું...” અને ઘેર પાછા આવે.... હાથ હલાવતા, ત્યારે ઘરમાંથી ઠપકો મળે ને, કે “મિઠાઈવાળાને ત્યાં જવું તમારુ’ ચુથ છે....?
આપણે પરમાત્માના મંદિરે રાજ જઈએ છીએ ને ? ઘરે કેાઈ ઠપકો આપનાર છે?
આત્મસ વેદન
૧૦૫
Jalin Education International
For Private & Personal use only
www.jainelibrary.org