________________
દુષ્ટ વિચારા
રસ્તામાં ચાલ્યા જતાં અચાનક ખાડા આવે ને પડી જવાય....ત્યારે કેટલું દુઃખ થાય છે? જોઇને ન ચાલ્યા તેને કેટલા બધા પશ્ચાત્તાપ થાય છે?
એમ કેાઈ દુષ્ટ વિચારના ખાડામાં મન પડી જાય ત્યારે કેટલું દુઃખ થાય છે? કેટલા પશ્ચાત્તાપ થાય છે?
ખરામ વિચાર કર્યાં પાછળ તીવ્ર દુઃખ અને પશ્ચાત્તાપ વિના પુનઃ આપણે એ વિચારથી પાછા નહી પડીએ.
ખરાબ વિચાર એટલે ઊડા કુવા! એવી આત્મપ્રતીતિ વિના તેા કુવામાંજ પડવાનું થશે.
ખરાખ વિચાર અટકાવવાની તીવ્ર રુખના વિના ખરાબ વિચારે નહી જ અટકે.
આત્માના રાગ
દેહના રોગા બતાવનાર પ્રત્યે પ્રેમ જાગે છે ને? દેહને સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગ પણુ કહી આપનાર વૈદ–ડાકટરને તમે નિદાનકુશળ કહેા છે !
આત્માના રાગેા બતાવનાર અપ્રિય લાગે છે! તમારા આત્માના કાઈ રાગ તમને કાઈ પણ ન બતાવે અને તમારા આત્માની પ્રશંસા જ કર્યાં કરે, તે તે પ્રિય લાગે છે!
જ્યાં સુધી આ સ્થિતિ ન સુધરે ત્યાં સુધી આત્મવિશુદ્ધિ નહિ થઇ શકે, ત્યાં સુધી ધમની આરાધના નહિ થઈ શકે.
ધમ' એ માત્મરોગનું ઔષધ છે. આત્માના રાગેશ જ નિહ દેખાતા હાય, પછી એ ઔષધ લેવાની વાત જ કયાં રહી ?
૧૦૩
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only