________________
મુતિનું સર્જન
એક નયનરમ્ય મૂર્તિનું સર્જન કેવી રીતે થાય છે?
સર્વ પ્રથમ, કુશળ શિલ્પી જોઇએ. તેની કલ્પનામાં ભવ્યતા, સૌન્દ્રય અને ઉત્સાહ હાવા જોઈએ. પાષાણમાં પણ વિશેષ ચેાગ્યતા જોઇએ. પાષાણ નિમળ જોઇએ. શિલ્પીનાં ટાંકણાં સહન કરી શકે તેવા જોઇએ.
શિલ્પી કુશળ હાય, તેની પના પણ ભવ્ય-સુંદર હાય, ઉત્સાહ અદમ્ય હાય, પરંતુ પાષાણુ દોષયુક્ત હાય અને ટાંકણું પડતાં જ ચૂરેચૂરા થઈ જાય તેવા હાય તેા ? શું નયનરમ્ય મૂતિ અની શકે ખરી?
આપણે જો આત્માનું ઉન્નત–પવિત્ર સર્જન કરવું છે તે આપણા આત્માને ગુરુદેવના હાથમાં સેાંપી દેવા જોઇએ. ગુરુદેવને તેમની ભવ્ય સુંદર કલ્પના મુજખ આપણા પર ટાંકણાં મારવા દેવાં જોઇએ. સ્થિરતાથી એ ટાંકણાંના પ્રહાર સહન કરવા જોઇએ... તેા પાષાણ જેવા આત્મામાંથી પરમાત્મ– સ્વરૂપ ઉપસી આવશે.
પાષાણ કટ્ટીએ આગ્રહ કરતા નથી કે “ મારી ઈચ્છા મુજબ ટાંકણાં મારા”એ તે શિલ્પીના હાથમાં પેાતાનું સ’પૂર્ણ સમપ ણુ કરી દે છે! શિલ્પી પેાતાની ઈચ્છાનુસાર જ્યારે ચાહે ત્યારે ટાંકણાં મારે છે. જેટલાં મારવાં હાય તેટલાં મારે છે!
આપણે આપણી ઈચ્છાઓને ખાજુએ મૂકીને કુશળ ગુરુદેવને સમિપત થઈ જવુ જોઇએ. તેમના ઉત્સાહ અને ભવ્ય—સુંદર કલ્પના મુજખ તેમને કામ કરવા દેવુ જોઇએ.
૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org