Book Title: Aatmsamvedan
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 105
________________ માનેા કે તમે એક જગલમાં ભૂલા પડી ગયા છે. વૈશાખ-જેઠના ધામ ધખતા દિવસેા છે. તમે ખૂબ ખૂબ ભટકયાં....ત્યાં તમને રાજમાગ મળી આવ્યેા. એટલું જ નહિ, રાજમાર્ગ પર શિતલ જલની પરખ પણ દેખાઈ, ખાજુમાં સદાવ્રતનુ` મકાન પણ જોયું, કેટલેા બધા આનંદ થાય ? તમે ઝડપથી ત્યાં પહોંચ્યા. સદાવ્રતમાં જઇ પેટ ભરીને ભેાજન કર્યુ. પરમે જઇને તૃષા મિટાવી અને વિશાળ વટવ્રુક્ષ નીચે જઇ તમે આરામ કર્યાં. પ્રવાસ આ ખાવામાં-પીવામાં અને આરામ કરવામાં શું તમે તમારા સ્થાને જવાનુ* ભૂલી જાએ ખરા ? શું સ્વસ્થાને જવાનુ માંડવાળ કરી દો. ખરા? કઇ વટેમાર્ગુ આવીને કહે કે “અમે અમુક ગામે જઇએ છીએ. આવવુ હોય તેા સ'ગાથ થશે.” શુ જવાખ આપે? “તમારે જવું હાય તેા જાએ, અહીં ખાવાનું મળે છે, આરામ માટે મજાને વડલા છે.... તા અહીંજ રહીશ....?” એમ ? કે સગાથ મળતા આરામ છેડી ચાલવા માંડા ? તમે જાણા છે કે સૂર્ય અસ્ત થયા કે પરમ અધ થઈ જાય છે. સદાવ્રતનેા નેાકર ચાલ્યા જાય છે. પછી તે હાય છે જ ગલના પશુએ. તમે સૂર્યાસ્ત પૂર્વે પેાતાના ગામે પહોંચી જવા માટે સદાવ્રતને, પરઅનેા અને વડલાના મેહ છેડી ચાલવા માડેા છે. ભવ-અરણ્યમાં ભટકતાં ભટકતાં આ મનુષ્ય જીવન મળ્યુ છે, કે જે સદાવ્રત, પરખ અને વડલા જેવુ છે. શુ તમે તમારા સ્વસ્થાન માà ક્ષે જવાનુ ભૂલી તેા નથી ગયા ને? નિગ્રંથ સાધુ પુરુષે મેાક્ષ નગરે જનારા વટેમાર્ગુ છે. શુ તમને એમના સંગાથ ગમે છે ? ૧૦૦ Jain Education International For Private & Personal Use Only આત્મસ વેદન www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134