________________
સહિયારા પુણ્યાદય
તમારી પાસે ધન છે, આરોગ્ય છે, પરિવાર છે... આ તમારા પુણ્યાય છે, એમ તમે માનેા છે ને? આ તમારા જ પુણ્યાય છે એમ માનેા છે માટે જ તમે એ ધન વગેરેના ઉપયાગ બીજા માટે કરતાં પાછા પડા છે !
પુણ્યાદય કયારે થયા ?
પુણ્યમ ધ કરેલા માટે.
મ
પુણ્યમ ધ શાથી થયા?
ધર્મારાધન કર્યુ હતું માટે,
ધર્મારાધન પણ કયારે કરી શકેલા ? એ ધમને આરાધનારા સાધક વગ સાથે હતા માટે ! તમારા પુષ્ણેાદય કેવળ તમારા નથી પરંતુ સહિયારા પુણ્યાય છે એમ માને! આ નક્કી કરે કે ‘મારા પુણ્યાય ઉપર કેવળ મારા અધિકાર નથી એમાં પ્રત્યેક સાધમિકના હિસ્સા છે.
પછી તમારા સામિક પ્રત્યે તમારી દિષ્ટ કેવી બનશે તે જાણે! છે? તમારા એક નિકટના સ્નેહી પ્રત્યે જેવી દ્રષ્ટિ હાય તેવી ! એ દૃષ્ટિ જ તમને પછી ઉદાર બનાવશે અને આ રીતે આવેલી ઉદારતા ધમ મહેલના નક્કર પાચા બની જશે!
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org