________________
સાગર તાફાની છે. જલચર ભયકર પશુઓથી ભરેલા છે. તમે જે કિનારે ઉભા છે એ કિનારા ભય ભરેલા છે. શિકારી પશુઓને અને લુંટારાએના ભય છે, સામે કિનારે ગયા વિના ચાલી શકે એમ નથી.
કિનારે બે જાતની હાડી પડી છે, એક હાડીને હલેસાં મારવાં પડે એમ છે, ખીજી સ્ટીમલેાંચ' છે! તમે બેમાંથી શામાં બેસવાનુ પસંદ કરા ? અને હાડીવાળા તમને પ્રેમપૂર્વક આમ ત્રી રહ્યા છે. સ્ટીમલેાંચ જ તમે પસદ કરે ને ?
પસંદગી
સંસાર-સાગર તેાફાની છે. કાધ-માન-માયા-લાભ વગેરે પશુઓથી ભરેલા છે. તમે જે મનુષ્ય જીવનના કિનારે ઉભા છે, એ કિનારા પણ ભયાકુલ છે. સંસારસાગરના સામે કિનારે ગયા વિના ચાલી શકે એમ નથી.
એ હાડી ઉભી છે, (૧) દેશિવરતિ ધ'ની હાડીમાં હલેસા મારવાં પડે એમ છે. (૨) જ્યારે સવવરિત ધમ એ ‘સ્ટીમલેાંચ’ છે ! ટીમલેાંચના કપ્તાન આચાર્યાદિ મુનિવરા તમને પ્રેમપૂર્વક આમત્રી રહ્યા છે.
તમે સ્ટીમલેાંચ જ પસદ કરવાના ને?
દ
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org