________________
સંધ-શરીર
તમારા પગ પર ગુમડું થયું હોય.
ત્યારે તમે શું વિચાર કરો ?
‘ મારે શું ? મારા પગને ગુમડું થયું છે..... પગ સંભાળશે ! ”
આવા વિચાર કરો છો ? ના ! પગ એ શરીરના જ એક ભાગ છે માટે પગ દુઃખી તો તમે દુઃખી. , હવે એક વાત વિચારો.
તમારા સંઘમાં કોઈ આત્મા દુઃખી છે, એને જોઈ તમે શું વિચારો છો ? - ‘મારે શું ? .... એનું એ જાણે....!” છે તમારો આ વિચાર શું ચગ્ય છે? તમે સંઘથી ભિન્ન નથી, ને સાધમિક એ સંધશરીરના જ એક અવયવ છે, એક ભાગ છે. એનું દુઃખ એટલે તમારું દુઃખ. . / શરીરના પ્રત્યેક અંગને તમારી જાત સમજે છો ને ? તા સંઘના પ્રત્યેક આત્માને તમારી જાત કેમ નથી સમજતા ? સંઘના પ્રત્યેક આત્મા તમારી જાત છે, આ ભાવના મૂળ સમ્યગદશન ધમને ટકાવે છે, વિશુદ્ધ કરે છે. આ ભાવના જાગ્રત થઈ એટલે સંઘ-શાસન પ્રત્યે જરૂર પ્રેમ... મમત્વ.... વાત્સલ્ય પ્રગટશે. 8 8 8 8 8 8 8 )
નથી. તમારી આ જ એનુ' એ જાણે..,,
૮૮
આત્મસંવેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org