________________
ગુણને શોધો
સૂય અને ચન્દ્રની હાજરી હોય એટલે માણસને પડછા પડવાના જ, અને એવા પડછાયા તમે જોયા છે ને ? પણ શું પડછાયાની તમે ગણના કરે છે ? પાંચ માણસ તમારા ઘેર આવ્યા, તો શું તમે દશની રાઈ કરાવવાના ?
બસ ! કર્મોની હાજરી જયાં સુધી છે. ત્યાં સુધી મનુષ્યમાં દોષ દેખાવાના જ. પણ તે દોષની આપણે ખૂબ ગણના કરીએ છીએ. દોષના માપે આપણે માણસનું માપ કાઢીએ છીએ. છે
Sી પણ પડછાયા કાળે હોય તેથી શું માણસ કાળા હોય ? ધાળા માણસનો ય પડછાયે તો કાળા જ હાય! એમ શુ ગુણીયલ માણસમાં દેષ ન હોય ? દેાષ હાય તેથી શું સંપૂર્ણ મનુષ્ય દોષિત બની જાય ? ne અરે, કાળા પડછાયા જે, એટલે કેાઈ ગુલાબી મનુષ્ય હાય જ, એવો આપણે નિણ ય કરીએ છીએ. તેમ દોષ દેખાય એટલે ‘ગુણ હોવો જ જોઈએ. ? એમ નિર્ણય કરવો જોઈએ.
દોષ હોય ત્યાં ગુણ હોવાના જ. દેાષ જોઈને અટકી ન જાઓ, ગુણની શોધ કરો. ગુણની ગણના કરી અને ગુણના આધારે માણસનું માપ કાઢો.
TOGG.) ડો ).S
આમસંવેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org