________________
માછલું અને મનુષ્ય
આપણે ભવસાગરમાં છીએ.
' પણ સાગરમાં માત્ર મનુષ્ય જ હોય, તેવું નથી, માછલાં પણ હાય છે.
મનુષ્ય તો સાગરમાં હોય છતાં સાગરના કિનારે જ તેનું લક્ષ હોય છે. અને તેથી સાગરના કિનારે પહોંચાડનાર સ્ટીમરની તે તલાશ કરતા હોય છે. પોતાને કેાઈ સહિસલામત કિનારે લઈ જાય તે સતત ઝંખતા રહે છે.
છે જ્યારે માછલાને કદીય સમુદ્રની બહાર નિકળવાનું ગમતું નથી ! એને કોઈ પકડવા આવે અને એને ખબર પડે તો તે ભાગી જવાનું !
E આપણે આપણી જાતને કેવી માનીએ છીએ ? શુ - આપણે મનુષ્ય છીએ ? શું આપણું વતન અને આપણા વિચાર માછલાના વતન અને વિચારને અનુસરતા નથી ?
છે. આપણે ભવસાગરમાંના માછલા છીએ કે મનુષ્ય ?
પNT 0 0 0
0 0 0 0 0
આત્મસ વેદન
८१ www.jainelibrary
Jalin Education International
For Private & Personal Use Only