________________
નારિયેળને આપણે મંગળ માનીએ છીએ.
ઘણા છેતરાં અને કાચલાં હોવા છતાં નારિયેળ પ્રત્યે આપણી દ્રષ્ટિ માંગલિક રહે છે! આનાં છેતરાં અને કાચલાના રક્ષણ તળે રહેલા ટોપરા અને પાણી પર આપણી નજર ફરે છે.
માંગલિક દૃષ્ટિ
ત્યારે જીવાત્મા પ્રત્યે આપણી દષ્ટિ કેવી ?
જીવાત્માનાં દર્શન આપણને માંગલિક લાગે છે?
દાષાને દુગુણાના છેતરાં તથા કાચલાની નીચે દબાયેલા શુદ્ધ ચૈતન્ય તરફ આપણી દષ્ટિ જાય છે ?
અને જ્યાં સુધી શુદ્ધ ચૈતન્ય પ્રત્યેના અનુરાગ ઉદ્ભવે નહિ ત્યાં સુધી એક જીવ બીજા જીવને વિશુદ્ધ પ્રેમનુ અપણું નહિ કરી શકે. ચામડાં અને હાડકાં સુધી જ દષ્ટિ પહોંચે છે ત્યાં સુધી મલીન રોગ અને દુષ્ટ દ્વેષની અને એડીએમાંથી જીવ મુક્ત નહિ બને.
સીઝનરોગ
શુદ્ધ ચૈતન્યની અવગણના કરીને નારિયેળને માંગલિક માનનાર કેવા અજ્ઞાની કહેવાય ?
કહેવાય ?
શુદ્ધ ચૈતન્યનુ બહુમાન કરનાર આત્માને માટે સમસ્ત વિશ્વ માંગલિક મની જવાનું!
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
८७ www.jainelibrary.org