________________
ઉચ્ચ સેવા
હદયમાં પડેલા નાનકડા ડાઘ (કાણુ) મશીનની સહાયથી ડોકટર તમને મોટો કરીને બતાવે છે, તો ડોકટર તમને કેવા લાગે છે? ઉપકારીને?
તેમ આપણા નાનકડા દોષને કેઈ મોટું સ્વરૂપ આપીને બતાવે તો આપણે તેને ટીકાખોર કહીને વખોડી કાઢવા ન જોઈએ. પરંતુ એક નિદાનકુશળ ડેાકટરની જેમ તેને ઉપકારી માનવે જોઈએ.
બીજા આપણા દોષ બતાવે છે, તે તે આપણી ઉચ્ચ કક્ષાની સેવા કરે છે. આપણને આપણી જાત માટે સાવચેત ને સાવચેત રાખે છે. જેમ આપણા ડેાકટર આપણા પૂયા વિના આપણા રાગે બતાવી “મફત સેવા આપતા હોય અને આપણને તે એટલે વહાલા લાગે, એટલે જ પેલો ‘દેાષદશક” વહાલા લાગે ! e અને આ દષ્ટિનું ઘડતર થયું એટલે તો પછી આપણે ભવસાગર તર્યા સમજો ! બીજામાં સો ગુણ હશે પણ આપણા દોષ બતાવવાને એક દોષ એનામાં હશે તો આપણે તેને નિગુણી જ માનવા ટેવાયેલા છીએ અને આ દૃષ્ટિ જ આપણને ભવસાગર તરવા દેતી નથી.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org