________________
ખીજ વાવીએ
ઘઉંના મોટા પાક જોઇતા હાય તે ખેતરમાં ઘઉં જ વાવવા પડેને ? એમ અનંત ગુણાને પાક આપણે જોઇતા હાય તે। ગુણનાં જ ખી વાવવા જોઇએ ને? ગુણનાં ખી વાવ્યા વિના અનંત ગુણનેા પાક ન મળે. માટે શ્રી જિનેશ્વર ભગવતે આત્મક્ષેત્રમાં ૨૧ ગુણ-બીજ વાવવા ઉપદેશ કર્યાં છે.
ગુણાનાં બીજ વાવ્યા વિના કરેલી ધમસાધના એ તે, ખેતરમાં બીજ વાવ્યા વિના કરેલા ખેડાણને પાવામાં આવતા પાણી જેવી છે! ખીજ વાવ્યા વિના ખેતરને ગમે તેટલુ ખેડવામાં આવે, પાણી રેડવામાં આવે, વાડ કરવામાં આવે.... છતાં બધું નિષ્ફળ, તેમ ગુણ્ણાનાં બીજ વાવ્યા વિના કરાતી ધમસાધના નિષ્ફળ છે.
આની સામે આવી દલીલ ન કરતાં ‘ગુણા હાય તેા પછી ધમ સાધના ન કરીએ તે ચાલેને?” આ તે દલીલ કેવી છે? કેાઈ કહે: ખેતરમાં ખીજ વાવીએ પછી વાડ ન કરીએ, પાણી ન પાઇએ તેા ચાલેને?” તેવી !
ગુણાનાં બીજ વાવ્યા વિના જ ધમની ખેતી—મજૂરી કરી છે અન’તકાળમાં, હવે બીજ વાવીને ખેતી કરીએ.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
૮૩
www.jainelibrary.org