SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજ વાવીએ ઘઉંના મોટા પાક જોઇતા હાય તે ખેતરમાં ઘઉં જ વાવવા પડેને ? એમ અનંત ગુણાને પાક આપણે જોઇતા હાય તે। ગુણનાં જ ખી વાવવા જોઇએ ને? ગુણનાં ખી વાવ્યા વિના અનંત ગુણનેા પાક ન મળે. માટે શ્રી જિનેશ્વર ભગવતે આત્મક્ષેત્રમાં ૨૧ ગુણ-બીજ વાવવા ઉપદેશ કર્યાં છે. ગુણાનાં બીજ વાવ્યા વિના કરેલી ધમસાધના એ તે, ખેતરમાં બીજ વાવ્યા વિના કરેલા ખેડાણને પાવામાં આવતા પાણી જેવી છે! ખીજ વાવ્યા વિના ખેતરને ગમે તેટલુ ખેડવામાં આવે, પાણી રેડવામાં આવે, વાડ કરવામાં આવે.... છતાં બધું નિષ્ફળ, તેમ ગુણ્ણાનાં બીજ વાવ્યા વિના કરાતી ધમસાધના નિષ્ફળ છે. આની સામે આવી દલીલ ન કરતાં ‘ગુણા હાય તેા પછી ધમ સાધના ન કરીએ તે ચાલેને?” આ તે દલીલ કેવી છે? કેાઈ કહે: ખેતરમાં ખીજ વાવીએ પછી વાડ ન કરીએ, પાણી ન પાઇએ તેા ચાલેને?” તેવી ! ગુણાનાં બીજ વાવ્યા વિના જ ધમની ખેતી—મજૂરી કરી છે અન’તકાળમાં, હવે બીજ વાવીને ખેતી કરીએ. આત્મસ વેદન Jain Education International For Private & Personal Use Only ૮૩ www.jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy