________________
es
પગ ઉપર ગુમડાં દેખાતાં હાય, હાથ પર ચાઠાં દેખાતાં હાય....પરતું મુખનું સૌંદય અદ્દભૂત હાય, તેા તમે શુ જોવાના ? ગુમડાં અને ચાઠાં જોઇને ઘૃણા કરવાના કે સુંદર મુખ જોઇને આકર્ષાઈ જવાના ?
(
એમ કાઈ આત્મામાં કાય...માન...માયા....લાલ વગેરે દોષા દેખાતા હાય.... પરંતુ સેવા, પરોપકાર.... વગેરે કાઇ ગુણ અદ્ભૂત હાય તે તમે શું જોવાના! એ અદ્દભૂત ગુણ જોઈને આકર્ષાઈ જવાના ખરા ? કે દોષના ગુમડાં જોઇને ઘણા કરવાના ?
८२
દેહના એકાદ ગુણુ.... રૂપ, ઘાટ, બાંધે....જોઇને પણ રાગ થાય છે, તેમ આત્માના એકાદ ગુણુ ક્ષમા, નમ્રતા, સેવા પરોપકાર જોઇને આપણને અનુરાગ થવા જોઇએ. તે આપણે ગુણાનુરાગી કહેવાઇએ અને વ્યક્તિના એકાદ ગુણુ પણ આપણને આકષનારા બનશે, પછી એના દોષો જોઈ તિરસ્કાર કે ઘણા નહિં જાગે. પરંતુ એના દાષાને દૂર કરવાની કરૂણા જાગશે. ગુણાનુરાગ અને કરૂણા પ્રગટયા પછી એના દાષા બીજાને કહેવાની અધમતા રહે જ કયાંથી ?
જ
Jain Education International
A
ગુણાનુરાગી
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainellbrary.org