________________
રસ્તા પરથી પસાર
તમે અધારી રાતે કાઈ અજાણ્યા થાએ છે. તમને ખખર નથી કે વચ્ચે કૂવા છે. તમે અચાનક કૂવામાં ખસી પડયા. ભાગ્યયેાગે અંદરમાં પાણીને બદલે ઘાસ હતુ. મચી ગયા. ત્યાં કોઈ વટેમાર્ગુને ખબર પડી, તમને અહાર કાઢયા અને પેાતાના રસ્તે ચાલ્યેા ગયા. તમારા સાથ ન કર્યાં, સાથ કર્યા વિના ઊતાવળે ઊતાવળા ચાલ્યા ગયા.
દૈવી સહાય
છતાં એના પ્રત્યે તમારા હૈયામાં કેટલેા અધેા પ્રેમ જાગવાના ? તમે એને દૈવી સહાય માનવાના ! એના
ઉપકાર ગાતા ફરવાના.
જે ગુરુએ તમને ભવકૂપમાંથી બહાર ખેંચી કાઢયા, પ્રેમ અને કરૂણાથી; તે ગુરુ પછીથી કદાચ તમારી સભાળ ન કરે. કદાચ એમનુ શિવપ્રયાણ ઝડપી હાય, તમે પાછળ રહી જાએ.... તે એમના પ્રત્યે પ્રેમ રહેવાના ખરા ? એમના ઉપકારને દૈવી સહાય ” માનવાના ? એમના ઉપકારને ગાતા ફરવાના !
ભવના કૂવામાંથી ગુરુએ જે આપણને બહાર કાઢયા છે, તે જ તેમના મહાન ઉપકાર છે. એની સ્મૃતિ સતેજ રાખીશ તો જ આપણે ‘ કૃતજ્ઞ કહેવાઈશુ
હવે સની
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
૮૧
www.jainelibrary.org