________________
આરોગ્ય ?
તમારી કલ્પનામાં ન હતું કે તમારા દેહમાં આવા રોગ વ્યાપી જશે ! હજુ થોડા મહીના, વર્ષો પહેલાં તો તમારો દેહ નિરાગી હતી.... અને એના તમને આનંદ પણ હતો.... | તમે રોગોને દૂર કરવા પ્રયત્ન કરે છે....દવાઓ કરો છે.... અભક્ષ્ય દવાઓના પણ સહારો લે છે....છતાં તમે રોગમુકત બની રાકયા નથી.... તમે અશાંત....વિવશ અને દીન બની ગયા છે....
- હવે, તમારે આવી સ્થિતિમાં પણ માનસિક સ્વસ્થતા સમાધિ પ્રાપ્ત કરવી છે? તો તમે તમારા વિચારમાં પરિવર્તન કરો. e “આરોગ્ય અસ્થિર છે, કદી એકસરખું આરોગ્ય કેઈનુંય રહેતું નથી. ક્યારેક અણધાયુ તે ચાલ્યું જાય છે.... અને રોગથી શરીર ઘેરાઈ જાય છે... સ‘સારની આ એક ન નિવારી શકાય તેવી સ્થિતિ છે.... તો પછી મારે શા માટે દુઃખ માનવું ? શા માટે અશાન્તિ અનુભવવી ?
હવે તે એવા આરોગ્યની પરમાત્મા પાસે પ્રાથના કરો... કે જે અક્ષય છે... એને મેળવવા પ્રબળ પુરષાથકરો.
૨૫
- આત્મસ વેદન Jalin Education imem automar
For Free Fesse Omy