________________
.
.
શત્રુ કયારે હુમલેા કરે છે ?
શત્રુ કયા સ્થાનેથી હુમલેા કરે છે?
૦ શત્રુની વ્યૂહરચના કેવી છે?
ર
૦ શત્રુની સહાયમાં કાણુ કાણુ છે?
૦ શત્રુનું બળ કેટલુ છે?
આટલી ખાખતાને ઝીણવટથી અભ્યાસ કરીને તેની સામે આપણા સંરક્ષણની ચેાજના ઘડવી જોઇએ.
વ્યૂહરચના
..
ક્રાધ વગેરે કયારે હુમલેા કરે છે? ૭ કયા સ્થાને ક્રાધ વગેરે હુમલા કરે છે? ૦ ક્રાધાદિની વ્યૂહરચના કેવી છે?
૦ ક્રાધાક્રિની સહાયમાં કાણુ કાણુ છે ? ૦ ક્રોધાદિનુ ખળ કેટલુ છે ?
આટલી ઝીણવટભરી માહિતી મેળવી લીધા પછી તેના હુમલાને મારી હટાવવા માટે આપણી ચેાજનાના વિચાર કરવા જોઇએ. તે જ આપણે ક્રષાદિથી બચી શકીએ.
2
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org