________________
- ઘટમાળ એક દિવસ એવો હતો કે એ તને ચાહતા હતા અને એના પ્રત્યે અણગમાવાળા હતા. આજે એ તારા પ્રત્યે અણગમાવાળા બન્યા છે અને એને ચાહી રહ્યા છે ! હવે તું એના સ્નેહને મેળવવા માટે શાને ખેદ કરે છે ? ક્ષણમાં રાગી અને ક્ષણમાં વિરાગી બનતા એવા એમની પાછળ શા માટે કલેશ અનુભવે છે ? જગતની આવી જ રીત-રસમા છે ! તુ બીજાના રાગદ્વેષનો વિચાર ક્યુ વિના તારા રાગદ્વેષને ઘટાડવાના પુરૂષાર્થ કર. .
જ્યાં તારે એમની જોડે લાખો વર્ષ પસાર કરવાનાં છે ? પ-રપ વષ પણ નહિ ! પછી શા માટે વિહવળ બને છે ? જેમ જેમ તારા રાગદ્વેષને ઓછા કરતો જઈશ તેમ તેમ બધું શુભ વાતાવરણ જામતું જશે. પરંતુ વિશુદ્ધિ તરફ ધસતા આત્માને એની પણ પડી નહી હોય.
પરમ સુખ પ્રત્યેક મનુષ્યના વિચારોની પાછળ પણ તેના કર્મોની પ્રેરણા હોય છે. એના વિચારો તમારા વિચારોને પ્રતિકૂળ હોય તેમાં તે દોષિત નથી, પરંતુ એના કમે દોષિત છે. - આ દૃષ્ટિને ઘડી કાઢયા સિવાય ચિત્તની શાંતિ નહી મળે. એટલા માટે શ્રી વિનયવિજયજી મહારાજ કહે છેઃ
પાણિ ( ર મન:પરિણાગમ્ . - નિલનિકપત્યનુણા રે...........
બસ! એ જેતે થઈ જા. પ્રામનું સુખ અનુભવવા મળશે. બાકી એ સિવાય વિદ્વત્તા કે તપશ્ચર્યા પણ તને પ્રશમસુખ નહિં આપી શકે. 2
3 તુ તારૂ લક્ષ ફેરવી નાખ. તુ વિદ્વત્તા કે બીજી બાહ્ય ઉપાસનાઓમાંથી સુખ મેળવવાની ઝંખના ત્યજી દે. હવે તે ભાવનાજ્ઞાન તરફ વળ, ત્યાં પ્રશમ–સુખની પાતાલ સેર ૨હેલી છે.
મા આપી શકે. કિરવી નાખવું અનો ત્યજી દંતાલ
પ૬
આત્મસંવેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibraron