________________
અવિનીત પ્રત્યે અવિનીતાના અવિનય સહન કરવામાં તને તો લાભ જ છે...તું રોષ ન કરીશ. તારા રાષથી કાંઈ તેઓ વિનીત નથી થવાના. સવત્ર ઔચિત્યનું પાલન આત્મામાં ત્યારે જ આવે છે કે તેના ભાવમળના ક્ષય ઘણા થઈ ગયા હોય અને જીવ ચર માવતમાં આવી ગયા હોય. - તારા હદયમાં તે તેના જીવન પ્રત્યે ભાવકરૂણા જ જોઇએ. એમને જ્ઞાનદષ્ટિ પ્રાપ્ત થશે ત્યારે સ્વભાવિક રીતે જ ઔચિત્યના પાલનવાળા બનશે. એવા જીવો પ્રત્યે તારૂ જો કોઈ કર્તવ્યું હોય તે તે એક જ છે : - \ તેમની જ્ઞાનદષ્ટિને ખોલવામાં નિમિત્ત બનવું.
\ બાકી તેમના પ્રત્યે ઉદાસીનતા રાખવી. શા માટે પરચિંતામાં તારે તારૂ પ્રશામ સુખ ગુમાવી દેવું' ? આપણું" પ્રશમ સુખ જાળવીને જ જેટલી થઈ શકે તેટલી પરહિતની ચિંતા કરવાની છે. પ્રથમ સુખ ગુમાવીને નહીં'. '
જગત પ્રત્યે દૃષ્ટિ / વિવેક શુન્ય...ઓચિત્ય શુન્ય મનુષ્યનાં જેવાં તેવાં , વચનો સાંભળીને તું શાનો વિચાર કરે છે ? // /
આ ગાંડા મનુષ્યના દવાખાનામાં ડેાકટરે ગાંડા માણસને કઈ દૃષ્ટિથી જુએ છે? કઈ દ્રષ્ટિથી સાંભળે છે ? / /
બિચારો 1 ગાંડા છે...??.આ દષ્ટિ ડાકટરાના હદયમાં - દ્વેષ જાગવા દેતી નથી. તારે પણ જગતના અજ્ઞાન જીવે પ્રતિ આવી કોઈ દષ્ટિ કેળવી લેવી જોઈએ. //
૮૮ખિચારા અજ્ઞાની છે.?? T બસ, આટલા વિચાર કરીશ તો તારા હદયમાં અશાંતિ - ઉદ્વેગ નહિં જાગે. જગતમાં ગાંડાઓનું જ પ્રમાણ મોટું છે. સાહ... અજ્ઞાનના રોગ જીવને ગાંડા બનાવે છે. છતાં એ
જીવ પોતે તો પોતાની જાતને મહાન ડાહ્યો માને છે. તે Dા જે પોતાને ગાંડા માને તેને તો ગાંડા કહેવાય જ કેમ ?
આત્મસંવેદન
-
૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.alinelibrary.org