________________
ઉપદેશ
તેને જીવનને સુધારવું નથી. જેવું તે જીવે છે તેવુ જ જીવન તેને વહાલું છે, પછી તું શા માટે ખેદ કરે છે? ભલે તને એનુ જીવન પસંદ નથી. પણ તેથી તે એના જીવનને નહિ સુધારી શકે. એમ સુધાર્યા જતાં તેા એ તારા પર પણ દ્વેષી બની જશે. જે તારી પાસે ઉપદેશ સાંભળવા માગે છે, અને તારા જ સહારે જેમને જીવન પરિવતન કરવાની ભાવના છે. તેમને જતું ઉપદેશ આપ માકીનાઓને તારા ઉપદેશ પ્રકેાપ માટે અનશે. તારા જેમની સાથે સંબંધ છે, જવાબદારી છે, એમને પણ ઉપદેશ મર્યાદીત જ ખરેખર! પેાતાની જાતને મૂખ માનનાર જ.... અંતઃકરણથી જાણનાર જ ગુરુજનાના ઉપદેશ પ્રેમથી અને ઉત્કંઠાથી સાંભળી શકે છે. આજે પેાતાની જાતને મૂખ માનનારા કેટલા ? ને પેાતાને સર્વજ્ઞ માનનારા કેટલા
તારા
જેમની
આપ.
ચિતકામાં સ
શાસ્ત્ર અને શ્લાક તા એના એજ હાય છે. પરંતુ ભિન્ન ભિન્ન થયાપશમવાળા ચિતકા એના અથ જ્યારે ભિન્ન કરે છે, ત્યારે સામાન્ય જનતા ભ્રમણામાં પડી જાય છે! છતાંય મનુષ્ય પેાતાના શ્રદ્ધેય પુરુષ પર વિશ્વાસ મુકી દઈ નિશ્ચિત બની શકે છે.
પરતુ એક ચિંતક ખીજા ચિ ંતકના અભિપ્રાયને સહન નથી કરતા ત્યારે સઘ-સમાજમાં એક મેટા કાલાહલ મચી જાય છે! ખીજાના અભિપ્રાય (શાસ્ત્ર અ) ચાગ્ય છે કે અચેાગ્ય અને વિચાર ખૂબ મધ્યસ્થતાપૂર્વક કરવા જોઇએ. અને તે પણ સશ્વ શાંતિના ભંગ ન થાય તે રીતે. તા જ ધમ માગે શાંતિ રહે. અને મધ્યસ્થ દૃષ્ટિવાળા જીવા ધમ માળે આકર્ષાય.
૫૮
(
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org