________________
આનદ
| તારે સ્વગ ના આનદ જોઈએ છે ? સ્વગના આનંદ અભયપ્રદ નથી ! ભયના ભિષણ મેળાઓ એ આનદની ચારે કાર દેખા દે છે... તું જયાં એ સ્વગ"ના આનદમાં ભાન ભૂલીશ કે એ ભીષણ રાક્ષસે તને ભરખી જશે. .
આનંદ શોધ, નિભય આન દે શોધ! જે આનંદની અનુભૂતિ પાછળ કોઈ ભાવી દખ નિર્માણ ન થતુ હાય. જે આનંદની અનુભૂતિની પાછળ કોઈ ભાવી દુ:ખ નિર્માણ થતુ* હાય તેવા આનદનો ત્યાગ કરવું અનિવાર્ય છે. તારે એવા આનંદની લિસાનો ત્યાગ કરવો જ જોઈએ.
\” (
આંતર નિરીક્ષણ
તારે આંતરનિરીક્ષણ કરવું જોઈએ, એમાં જ તારે ખાવાઈ જવું જોઈએ... જેમ જેમ તે આંતર નિરીક્ષણ કરતો જઇશ તેમ તેમ આ દુનિયા પરથી આસક્તિ ઓસરતી જશે. દુનિયાના વિચારમાં પણ તારા ચિત્તમાં નહિ પ્રવેશે.
તું તારામાં ઉ`ડા ઊતરીશ.... એવા વિરાટ પ્રદેશમાં તુ’ પહોંચી જઈશ કે જયાં સ્વગ છે..નરક છે.... માક્ષ છે ! તારે જે જોઈતું હશે... તું જે ચાહતા હાઇશ, તે બધું તને ત્યાંથી મળી રહેશે. આ
એટલું ધ્યાનમાં રાખજે કે ઉંડાણના એ અગમ પ્રદેશ ' પર પરમાત્માનું સામ્રાજય છે, એની પ્રત્યેક પળે સ્મૃતિ રાખજે.
5.
તે આત્મસ’વેદન
૬૩
Jain Education International
For Private & Personal use only