________________
મન એ તે આપણુ લાડકુ ખાળક છે. એ મન-ખાળને આપણે સુઘડ રાખવું જોઇએ. એનુ સૌન્દ્રય જાળવવા આપણે જાગ્રત રહેવુ જોઇએ. એ ગદવાડ ન ચૂંથે, એ જયાં ત્યાં આળેાટીને એનુ સુંદર શરીર મેલું ન કરે એનેા ખ્યાલ રાખવા જોઇએ, છતાંય એ તેા બાળક કહેવાય !
એ મેલું થવાનું જ ! એનાં કપડાં બગડવાનાં જ ! એથી આપણે અકળાઇ જવું ન જોઈએ. પણ વારંવાર અને સ્વચ્છ કરવુ જોઇએ. એ ગંદવાડમાં રમવા ન ચાલ્યું જાય, એવી જગાએ એને રાખવુ' જોઈએ.
એને રમવાં માટે રમકડાં પણુ આપવા પડે ! પણ એને એવાં રમકડાં આપવાં કે એ રમકડાં એનામાં સારા સસ્કાર પાડે. વળી, એ માળકને સારા માણસાના હાથમાં રમાડવા આપવુ જોઇએ.
મન-માળ
વ્યસની, પ્રમાદી અને અણુઘડ માણુસેને આપણું મનબાળક ન સોંપવું!
માટે તેા સત્યમાગમ કરવાના છે!
૭૦
02
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org