________________
અહુ-મમ
અરું’અને ‘મમ’ એ મેાહરાજાના મંત્રાક્ષર છે. આપણા જીવ એ મંત્રના જાપ કરતા રહે છે. તેથી અજ્ઞાનને અધકાર આત્મામાં ગાઢ ખનતા જાય છે.... એ મત્રે તે સારા જગતને આંધળું અનાવી દીધું છે.
તમે જો તમારા હિતને જોઇ શકતા નથી, તા સમજવું જોઇએ કે અહમમમના જાપ ચાલુ છે. તેનાથી દિવ્ય દૃષ્ટિ ખીડાઈ ગઈ છે. જો તમારે દિવ્ય દૃષ્ટિ ખાલવી છે તેા અહમ્મમના મત્રાક્ષરને ભૂલી જવા પડશે. અને એના સ્થાને ‘નાહ – ન મમ” ના મંત્રાક્ષર જપવા પડશે.
6
6
હું નથી, મારૂં નથી ” આ વિચારને આત્મામાં દઢ કરી દેવા પડશે. અર્હત્વ અને મમત્વને હટાવે જ છુટકા છે. જો તમારે તમારા કલ્યાણ માગ ને જોવા છે અને એ માગે ચાલવું છે તા.
પરહિતની પ્રવૃત્તિ
પરનું હિત ત્યાં સુધી કરવાનુ` છે કે જ્યાં સુધી તારૂ આત્મહિત ન ઘવાય. પરતું હિત કરવા જતાં ખાહ્ય નુકશાનીની પરવા ન કરીશ. પરંતુ તારા આત્માનું નુક્સાન ન થાય તેની ખુબ પરવા રાખજે.
કયારેક પરનું હિત કરવા જતાં અભિમાન વધે છે. કયારેક માનાકાંક્ષા તીવ્ર બને છે, કયારેક દષ્ટિદોષ તા ક્યારેક દોષદષ્ટિ જાગી જાય છે. કયારેક શીલ અને સદાચાર ભયમાં મૂકાઇ જાય છે. આ બધાં નુકશાને ન ચલાવી લેવાય. એ માટે સદૈવ જાગૃતિ રહેવી જોઇએ. આવા નુકશાનના અણુસારે થતાં જ એ પરહિતની પ્રવૃત્તિ બંધ કરી દેવી જોઇએ.
પરન્તુ' હિત કરવા માટે પરના સચાગમાં આવવું પડે છે. એ સંચાગની મર્યાદાઓનું લક્ષ ન ચૂકવુ જોઇએ. જો એ લક્ષ ચૂકાયું । . સ્વપરનું હિત નહિ પરંતુ જવાનું.
અહિત જ થઇ
૬૮
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org