________________
દૃષ્ટિ બદલા એક વખત જેના ગુણ ગાવામાં તમે થાકતા ન હતા. આજે કેમ એ ગાવાનું બંધ થઈ ગયુ ? અને દોષ બલવાના શરૂ થઈ ગયા ?
ભાગ્યશાળી ! કાઈ પણ ચેતન જીવના દોષો જોવાની કુટેવને ત્યજી દો. જો તમે દોષો જોશે તે આત્માને નહિ, જોઇ નાકા...
બીજુ એક ભારે નુકશાન થશે તેની તમને ખ્યાલ છે? બીજાના દોષ જોવાથી એ દોષ તમારામાં આવશે ! પછી તમે પોતે જ એ દોષથી રીબાશે.... તમે દેાષ જુએ છે, કારણ કે ઊંડે ઊંડે પણ તમને એ દોષ ગમે છે ! જેને જે વસ્તુ ગમતી હોય છે, તે વસ્તુ પ્રાય : તેની પાસે આવે છે. દોષ જોવાની લત છોડી દો.
વાત અવિકારી સ્વરુપ ' પરનો દોષ ત્યારે વધુ ચિંતા ઉપજાવે છે કે જયારે એ દોષ મને નુકશાન કરતા દેખાય છે. તુ પણ વિચારજે. તને પણ આ સત્ય સમજાશે. પરંતુ પરના દોષ આપણને નુકશાન કરતે જ્યારે દેખાતા નથી ત્યારે આપણે એને હલકો ગણીને કે કરૂણાપાત્ર ગણીને બેસી રહીએ છીએ.
HER'परिहर परचिन्तापरिवारम् ।।
આ ઉપદેશ આપીને પૂજ્ય ઉપાધ્યાયજી વિનયવિજયજી મહારાજ એને અમલ કરવાના ઉપાય પણ બતાવે છે.
| ‘વિત્તજ નિગમ વિવાદમ્'
તું તારા અવિકારી સ્વરૂપને વિચાર ! વિચારવાનું એવું અનંત ક્ષેત્ર આપણને આપી દીધું કે જિંદગી સુધી એ ક્ષેત્રમાં વિચર્યા જ કરીએ !
પછી પરદોષ આપણને નુકશાનકર્તા જ નહિ લાગે.
ત્રમાં જૈન આપી પરી સ્વરૂપનું જ
આત્મસ વેદન
૫૩
Jain Education memanoma
For Face Resomair use
is
nelibrary.org