SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ . . શત્રુ કયારે હુમલેા કરે છે ? શત્રુ કયા સ્થાનેથી હુમલેા કરે છે? ૦ શત્રુની વ્યૂહરચના કેવી છે? ર ૦ શત્રુની સહાયમાં કાણુ કાણુ છે? ૦ શત્રુનું બળ કેટલુ છે? આટલી ખાખતાને ઝીણવટથી અભ્યાસ કરીને તેની સામે આપણા સંરક્ષણની ચેાજના ઘડવી જોઇએ. વ્યૂહરચના .. ક્રાધ વગેરે કયારે હુમલેા કરે છે? ૭ કયા સ્થાને ક્રાધ વગેરે હુમલા કરે છે? ૦ ક્રાધાદિની વ્યૂહરચના કેવી છે? ૦ ક્રાધાક્રિની સહાયમાં કાણુ કાણુ છે ? ૦ ક્રોધાદિનુ ખળ કેટલુ છે ? આટલી ઝીણવટભરી માહિતી મેળવી લીધા પછી તેના હુમલાને મારી હટાવવા માટે આપણી ચેાજનાના વિચાર કરવા જોઇએ. તે જ આપણે ક્રષાદિથી બચી શકીએ. 2 Jain Education International For Private & Personal Use Only આત્મસ વેદન www.jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy